મુકેશ અંબાણિ ની પત્ની નીતા અંબાણીએ ખરીદી વિશ્વની સૌથી મોંઘી બેગ, જેની કિંમત જાણીને ચોંકી જશો…જાણો
દુનિયાના સૌથી દિગ્ગજ ઉદ્યોગપતિ માં મુકેશ અંબાણી ( mukesh ambani ) નું નામ પણ શામિલ છે, તેમનો લોકપ્રિયતા અને તેમની પ્રતિષ્ઠા માં સતત વધારો થતો જોવા મલી રહ્યો છે,મુકેશ અંબાણી નો વ્યવસાય અત્યારે ઊંચાઈઓ પર જોવા મળી રહ્યો છે. જ્યા તેમની પાસે અબજો ની સંપત્તિ બની ગઈ છે આટલી બધી સંપત્તિ ના માલિક હોવા છતા મુકેશ અંબાણી સાદગી ભર્યું જીવન જીવવું પસંદ કરે છે. ત્યાં જ તેમની પત્ની નીતા અંબાણી ( nita amabani ) બહુ આલીશાન જીવન જીવવાનું પસંદ કરે છે.
જોકે બિઝનેસમેન મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી ( nita amabani )ઘણીવાર સુર્ખીઓમાં છવાયેલી જોવા મળી આવે છે. 59 વર્ષ ની ઉંમરમાં હોવા છતાં નીતા અંબાણી ( nita amabani )પોતાના સ્ટાઇલિસ્ટ લુક ના કારણે મોટી સેલિબ્રિટી ઓને પણ પાછળ મૂકી દે છે. પછી તે કોઈ પણ અવસર ના હોય. નીતા અંબાણી પોતાના સ્ટાઇલિષ્ટ લુકમાં કોઈ પ્રકાર ની ખામી રાખતી નથી તે કદમ પરફેક્ટ લુકમાં જ હંમેશા નજર આવતી હોય છે અને તેની સ્ટાઇલ ( stayl ) જોયા બાદ લોકો ચકિત જ થઇ જતા હોય છે.
કેમકે તે એક થી એક ચડિયાતી મોંઘી વસ્તુઓનો શોખ રાખે છે. નીતા અંબાણી ( nita amabani )પાસે પોતાની એક પ્રાઇવેટ જેટ પણ છે. આની સાથે જ તેની પાસે એક પર્સનલ પાણી નું જહાજ પણ છે. જેમાં તે વેકેશન મનાવા માટે જતી હોય છે. હાલમાં જ નીતા અંબાણી નું એક બેગ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. જે બેગ ની કિંમત એટલી બધી જોવા મલી છે કે સાંભળીને કોઈ પણ બેહોશ થઇ જાય. જે પન કોઈએ આ બેગ ની કિંમત જાણીને છે તે દરેક ચકિત થઇ ગયા છે અને દરેક લોકો વિચારમાં પડી ગયા છે કે ભારતમાં નીતા અંબાણીથી ( nita amabani )વધારે કોઈ અમીર છે કે નહિ.
હાલમાં જ નીતા અંબાણી ( nita amabani )એ એક બેગ ખરીદ્યું છે જેને લઈને તે લંડન ના સમારોહમાં ગઈ હતી, માત્ર ત્યાં જ અહીં પરંતુ ઘણા અવસર પર નીતા અંબાણી પોતાના કિંમતી બેગ ( beg ) ની સાથે નઝર આવી છે. તમને જણાવી દઈએ કે આ બેગ મોંઘુ અને એટલું બધુ કિંમતી છે કે તેના દ્વારા એક આખી સોસાયટી નું નિર્માણ થઇ શકે છે. જી હા આ બેગ ની ખાસયિત એ છે કે આ ખુબસુરત બેગમાં રિયલ હીરા જડેલા છે.
આ સાથે જ એક ખુબસુરત સ્ટોન આ બેગ ની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. પરંતુ જો તમે આ બેગની કિંમત જાણશો તો તમ પણ આશ્ચર્યચકિત થઇ જશો. નીતા અંબાણિ ( nita amabani )ના જે મોંઘા અને કિંમતી બેગ ની વાત કરવામાં આવી રહી છે તે બેગ ની કિંમત 2 કરોડ રૂપિયા છે. જાણકારી માટે જણાવી દઈએ કે નીતા અંબાણિ ( nita amabani ) પાસે આ પહેલું એવું બેગ નથી કે જે મોંઘૂ છે. હાલમાં તો લોકો આ બેગ ની કિંમત જાણીને આશ્ચર્ય સાથે એક જ વાત કહી રહયા છે કે દુનિયામાં નીતા અંબાણી થી વધારે અમીર કોઈ નથી.