પલક તિવારી એ મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટી લૂકમાં એવા લોકોને ઘાયલ કર્યા કે જોનારના દિલની ધડકનો વધી ગઈ… જુવો તસ્વીરો
બોલિવૂડ એક્ટ્રેસ અને શ્વેતા તિવારીની લાડકી દીકરી પલક તિવારી તેના બોલ્ડ લુક્સના કારણે ચર્ચામાં રહે છે. તેની કોઈપણ તસવીર ઇન્ટરનેટ પર આવતાની સાથે જ છવાયેલી રહે છે. તાજેતરમાં તેણે સલમાન ખાનની ફિલ્મ ‘ કિસી કા ભાઈ કિસી કી જાન ‘ થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ કર્યા પછી પલક તિવારી વધુ લોકપ્રિય બની છે. હવે પલક જ્યાં જાય છે ત્યાં પાપારાઝી તેની પાછળ જાય છે.
આ દરમિયાન પલક તિવારીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે અત્યંત કિલર અને હોટ લાગી રહી છે.હાલમાં પલક તિવારી ને પેપરજી એ મુંબઈ ના એરપોટ પર સ્પોર્ટ કરી હતી જે દરમિયાન અભિનેત્રી બહુ જ કુલ લૂકમાં જોવા મળી હતી. આ એરપોર્ટ લૂકમાં પલક તિવારી એ બહુ જ બોલ્ડ લૂકને પસંદ કર્યો હતો તેમણે સ્પોર્ટ્સ બ્રા ની સાથે સાથે એક શર્ટ કેરી કર્યો હતો જેના બટન તેમણે ખુલ્લા જ રાખ્યા હતા.
સામે આવી રહેલ તસવીરોમાં પલક તિવારી એક પરફેક્ટ ફિગર ફ્લોન્ત કરતી નજર આવી રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી પલક તિવારી પોતાની બોડીને મેઇનટેન કરવા માટે જિમમાં કલાકો સુધી પરસેવો પાડતી હોય છે. સામે આવી રહેલ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પલક તિવારી કેમેરા ની સામે કીલર પોજ આપી રહી છે અને તેને દરેક મનમોહક અદાઓના લોકો દિવાના બની રહ્યા છે.
તેના દરેક પોજ હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. સલમાન ખાન ની ફિલ્મ થી ડેબ્યું કરનારી અભિનેત્રી પલક તિવારી ની આ તસ્વીરો તેના ફેંસ ના દિલમાં ઘર કરી રહી છે અને દરેક લોકોની નજર તેના આ કાતિલ ફિગર પર ટકેલી જોવા મળી આવી છે. પલક તિવારી સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે.
અભિનેત્રી ઘણીવાર પોતાના ફેંસ ની સાથે તસ્વીરો અને વિડીયો શેર કરીને ફેંસ ને વિજ્યુયલ ટ્રીટ આપતી હોય છે. થોડા દિવસો પહેલા જ અભિનેત્રી પલક તિવારી નો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે જિમમાં બહુ જ સખત મહેનત કરતી નજર આવી રહી હતી . અભિનેત્રી એ આ વિડિઓ ક્લિપ શેર કરતાં પોતાના ચાહકો ને ફિટનેસ ગોલ્સ આપી રહી હતી.