India

નાની એવી છોકરી સામે બે લોકો એ તેની માતા ને ગોળી મારી કરી હત્યા ! પાછળ નું કારણ જાણી…..

Spread the love

મિત્રો આપણે અનેક હત્યાના મામલા જોયા છે તેવામાં મોટા ભાગ ના લોકોની હત્યા એ કોઈ જૂની દુશમનાવટ ને કારણે થતી જોવા મળે છે લોકો પોતાની દુશમનાવટ ના કારણે અન્ય લોકોનો જીવ લેતા પણ અચકાતા નથી. હાલ માનવ જાત એટલી હદે ક્રૂર બની ગઈ છે કે તેમને પોતાનો બદલો ગમે તેમ લેવો જ છે.

આપડે અહીં એક એવાજ બનાવ વિશે જોશું કે જ્યાં એક મોડેલને બે લોકો એ તેની નાની બાળકી સામે ગોળી મારી હત્યા કરી હતી. આ સમગ્ર બનાવ આ પ્રમાણે છે.

દિલ્હીમાં 36 વર્ષ ની મોડેલ મોના ની હત્યા કરવામાં આવી છે આ હત્યા મંગળવાર ના રોજ થઇ હતી. જોકે હાલ આ ઘટના અંગે પોલીસને કોઈ પણ પુરાવા મળ્યા નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે મોના તેની દિકરી સાથે દુર્ગા પૂજા માંથી પરત પોતાના ઘરે ફરી ત્યારે તેમના ઘરની બહાર બે અજાણ્યા લોકો અગાઉથી જ તેમની રાહ જોઈને ઉભા હતા. ત્યારે દિલ્હીના રાજીવ નગર પોલીસ સ્ટેશન અંતર્ગતના રામ નગરી કોલોની વિસ્તારમાં બે અજાણ્યા લોકો એ મોનાને ગોળી મારી હતી.

જોકે તેઓ જયારે ઘરના દરવાજા પાસે પહોચ્યા ત્યારે આ બંને લોકોએ તેમને ગોળી મારી હતી જેથી એમની દીકરી નો જીવ બચી ગયો. આ બંને લોકો મોનને ગોળી મારીને ત્યાંથી ભાગી ગયા હતા. જોકે પોલીસે આ બનાવ ની વધુ તપાસ માટે સ્થાનિક સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *