Entertainment

બ્ર્હમાસ્ત્ર ફિલ્મમાં ખૂંખાર દેખારી મૌની રોય અસલ જીવનમાં એટલી હોટ અને બોલ્ડ છે કે તેની આ તસવીરો જોઈ તમે પાણી પાણી થઇ જશો…જુઓ તસ્વીર

Spread the love

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સારો એવો વકરો કર્યો હતો,જેની પાછળ અનેકે જવાબદાર કારણો છે. આ ફિલ્મમાં મોની રોયે પોતાની ભૂમિકા એટલી જોરદાર રીતે ભજવી કે લોકોને હિરોઈન કરતા વધારે વિલન ગમા લાગી હતી. નાગિન સિરિયલ દ્વારા ફેમસ થયેલ મોની રોય અસલ જીવનમાં ખુબ વધારે સુંદર છે અને એટલું જ નહીં તે અવારનવાર અનેક એવી બોલ્ડ તસવીરો શેર કરતી જ રહે છે જેને જોયા બાદ તેના ફેન્સના પણ હોશ ઉડી જતા હોય છે.

એવામાં હાલ આ અભિનેત્રીએ પોતાના એકાઉન્ટ પર ખુબ બોલ્ડ તસવીરો શેર કરી છે જેને જોયને સોશિયલ મીડિયા પર સૌ કોઈ તેનું દીવાનું બન્યું છે.અભિનેત્રીએ હાલમાં જ પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યું છે જેની અનેક તસવીરો અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.આ તસવીરોમાં જોઈ શકાય છે કે ગુલાબી રંગની બ્રામાં દેખાય રહી છે જ્યારે તેણીએ નીચે રેશમનું કપડું બાંધેલું હોય તેવું નજરે પડી રહ્યું છે.

આ તસવીરો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વધારે ધૂમ મચાવી રહી છે.મૌની રોય ભારતીય ટેલિવિઝન જગતની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. અમે તેને ઘણી સિરિયલોમાં અભિનય કરતા જોયા છે. તેણે પોતાના અભિનયથી દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. લોકો તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરે છે. મૌની સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે.

તે તસવીરોમાં એટલી ખુલાસો કરી રહી છે કે ચાહકોને તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. તસવીરોમાં તેનો મેકઅપ પણ શાનદાર લાગે છે.ફોટામાં તેના કપડા કરતા તેની સ્ટાઈલ વધુ સિઝલિંગ છે, જેને જોઈને ચાહકોને વિશ્વાસ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મૌનીની સુંદરતાનો જાદુ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *