Entertainment

મુકેશ અંબાણીની ત્રીજી ‘રોલ્સ રોયસ કુલીનન’ને 1 કરોડમાં મળ્યો નવો રંગ, જુઓ કારનો નવો લૂક … દેખાઈ છે કંઈક આવી સુંદર

Spread the love

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી ( mukesh ambani ) ને કોઈ પરિચય ની આવશ્યકયતા નથી. ભલે તે એક અરબપતિ છે પરંતુ તે અને તેમની પત્ની નીતા અંબાણી હમેસા પોતાના ઓથી જોડાયેલા માં વિશ્વાસ રાખે છે. જોકે તેમના લકઝરિયસ કાર કલેક્શન અને દુનિયા ભરથી લાવવામાં આવેલ વસ્તુઓ અવારનવાર લોકોનું ધ્યાન આકર્ષિત કરી લેતી હોય છે. હવે જાણકારી મળી રહી છે કે મુકેશ અંબાણી ની ત્રીજી ‘ રોલ્સ રોયલ કલિનન ‘  (rols royal klinan ) કાર ને એક નવું પેંટવર્ક કરવામાં આવ્યું છે. જેની કિંમત આશરે 1 કરોડ રૂપિયા થઇ છે. વર્ષ 2022 માં મુકેશ અંબાણી એ ત્રીજી ‘ રોલ્સ રોયલ કલીનન ‘ ખરીદી હતી.

અને પોતાના કાર કલેક્શનમાં એક નવી રાઈડ ને એડ કરી છે. ‘ પીટીઆઈ ‘ ની રિપોર્ટ અનુસાર આ શાનદાર ‘ રોલ્સ રોયલ કલીનન ‘ ની કિંમત લગભગ 13.14 કરોડ  ( caror ) રુપિયા છે. જોકે કાર ની બેસ કિંમત 6.8 કરોડ રૂપિયા થી શરુ થાય છે. એડીશનલ ફીચર ને શામિલ કરયા બાદ આ કર ની કિંમત વધી ગઈ છે. જોકે અંબાણી પરિવાર દ્વારા પસંદ કરવામાં આવેલ સ્પેશિફીક એક્સટીરિયર ફીચર્સ અનુસાર કાર ને ઓપશનલ 21 ઇંચ વહીલ્સ  ( wheels ) થી લેસ બતાવામાં આવ્યા છે. અને તેનો રજીસ્ટ્રેશન નંબર ‘ 0001 ‘ છે.

આના સિવાય એક અન્ય રિપોર્ટ અનુસાર કર ના વન ટાઈમ ટેક્સ માં 20 લાખ રૂપિયા અને 40,000 રૂપિયા રોડ સેફટી ટેક્સ ચુકવવામાં આવ્યો છે. ઇન્ટરનેટ પાર સામે આવી રહેલ થોડી જલકો થી જાણ થાય છે કે અંબાણી ની નવી ‘ રોલ્સ રોયલ કલીનન ‘ માં સ્ટ્રાંફકિંગ ટસ્કન સાન કલર શેડ છે અને ‘ Cartop ‘ ન ની એક રિપોર્ટ અનુસાર આ કાર ની પેંટવર્ક ની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. જોકે આ પણ માનવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી  ( mukesh ambani ) જાતે આ કારણો ઉપયોગ કરતા નથી કેમકે તે સ્પેશિયલ રૂપ થી બુલેટપ્રુફ ગાડીઓમાં મુસાફરી કરે છે.

‘રોલ્સ-રોયસ’ બુલેટપ્રૂફ પ્રોટેક્શન આપે છે કે નહીં તે હજુ જાણી શકાયું નથી. આમ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકેશે આ લક્ઝુરિયસ કાર તેના નાના પુત્ર અનંત અંબાણી ( anant ambani ) અને રાધિકા મર્ચન્ટ માટે સગાઈની ભેટ તરીકે ખરીદી હતી. 24 ડિસેમ્બર 2022ના રોજ જ્યારે ઈશા અંબાણી ( isha ambaani )  તેના જોડિયા બાળકો સાથે ભારત આવી ત્યારે તેનું મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

અંબાણીના ખાનગી એરપોર્ટ અને ઈશા અંબાણી અને આનંદ પીરામલ ( aanand piramal ) ના ઘરની બહાર પાપારાઝી દ્વારા કેટલીક લક્ઝુરિયસ કાર (  laczuriyas car  ) જોવામાં આવી હતી . તેમાં ઉચ્ચ સુરક્ષાવાળી ‘BMW 7-સિરીઝ 760Li’ (રૂ. 10 કરોડ), એક ‘Rolls-Royce Cullinan’ (રૂ. 13.8 કરોડ) અને નવીનતમ મોડલ ‘Mercedes-Benz S-Guard’ (રૂ. 12 કરોડ)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *