Entertainment

સોહા અલી ખાનની પતિ કુણાલ ખેમું અને દીકરી ઇનાયા ના ડીઝનિલેંડ વેકેશન ની એવી ખૂબસૂરત તસ્વીરો આવી સામે કે આંખો ચાર થઈ જશે…. જુવો તસ્વીરો

Spread the love

બૉલીવુડ સ્ટાર સોહા અલી ખાન ( soha ali khaan ) અને તેના પતિ કુણાલ ખેમું હાલમાં જ પોતાની દીકરી ઇનાયા ને લઈને ફરવા  માટે ફ્રાંસ ના ડીઝનિલેંડ માં પહોચ્યા હતા.  જ્યાં પહોચીને ફિલ્મ સ્ટાર સોહા  અલી ખાન આને કૃણાલ ખેમું  krunal khemu ) એ પોતાની દીકરી ઇનાયા સાથે બહુ બધી મસ્તી કરી હતી. હવે આ સ્ટાર કપલ પોતાની ટ્રીપ પૂરી કરીને ભારત પરત આવી રહ્યું છે તેની પહેલા આ ફિલ્મ સ્ટાર એ ડીઝનિલેંડ થી છેલ્લી થોડી તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જે ફેંસ નું દિલ જીતી રહી છે. બૉલીવુડ સ્ટાર સોહા અલી ખાન અને કૃણાલ ખેમું પોતાની દીકરી ઇનાયા સાથે ના ટુર ને પૂરો કરી ચૂક્યા છે. જેના બાદ આ સ્ટાર કપલ એ આ ક્યૂટ તસવીર થી ડીઝનિલેંડ (dizhanilend ) ને બાય કહ્યું છે. ડીઝનિલેંડ થી નીકળતા સમયે ફિલ્મ સ્ટાર કૃણાલ ખેમું એ દીકરી ઇનાયા ( inaya)  ને કોઈ વસ્તુ ખવડાવી રહ્યા હોય એવી તસવીર શેર કરી છે જેમાં તેમને શેર કરતાં જણાવ્યુ કે કઈ રીતે તેમણે પોતાની દીકરી ઇનયા સાથે બહુ જ એન્જોય કર્યો.

ત્યાર પછીની સામે આવી રહેલ એક તસવીરમાં તમે જોઈ શકો છો કે કૃણાલ ખેમું કેમેરા સામે પોજ આપી રહ્યા છે જ્યારે દીકરી ઇનયા ડોનાલ ડક  ( donald duck) ની સાથે હાઇ હેલ્લો કરતી નજર આવી રહી છે. આગળ એક તસવીરમાં જોઈ શકાય છે કે આ ત્રણેય ની ફેમિલી  ( femily) ડીઝનિલેંડ માં આવેલ ત્યાના ફેમસ હાઉસ ને નિહાળતા નજર આવી રહ્યા છે. એક તસવીર એવી પણ જોવા મળી આવી છે કે જ્યાં બંને પતિ પત્ની સોહા અલી ખાન અને કૃણાલ ખેમું એકસાથે પોજ આપી રહ્યા છે.

સામે આવી રહેલ સ્ટાર કપલ સોહા અલી ખાન અને કૃણાલ ખેમું ની એક તસવીર એવી પણ જોવા મળી છે જેમાં બંને કપલ બહુ જ રોમેન્ટીક અદાઓમાં તસવીર ક્લિક કરી રહ્યા છે જ્યાં સોહા અલી ખાન સેલફી લઈ રહી છે તો પતિ કૃણાલ ખેમું બેઠી ને પોજ આપતા નજર આવી રહ્યા છે. આમ સોહા અલી ખાન અને કૃણાલ ખેમું એ દીકરી ની ટ્રીપ  ( trip ) ની સાથે સાથે પોતાના માટે પણ એક ક્વાલિટી કપલ ટાઈમ લઈ લીધો હતો. આગળ તમે એક તસવીરમાં જોઈ શકો છો કે સોહા અલી ખાન ત્યાં ના રસ્તાની વચ્ચે પોજ આપતી નજર આવી રહી છે એક તસવીર સમુદ્ર કિમરાની પણ જોવા અમલી આવી છે જ્યાં સ્ટાર અભિનેત્રી સોહા અલી ખાન પોજ આપતી જોવા મળી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *