નવાબ પરિવારે માણી બ્રન્ચ ની મજા! પરંતુ કરીના કપૂર ખાન છે આમાંથી ગાયબ, કારણ જાણશે તો આંખો થઇ જશે પહોળી.
બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાન આજે ખૂબ જ વૈભવી અને આલિશાન રીતે જીવન જીવે છે. થોડા સમય પહેલા જ કરીના કપૂર ખાન અને તેનો પુત્ર જહાંગીર બંને લંડન ગયા છે. કરીના કપૂર ખાન તેની આગામી મુવી માં કામ કરવાની છે તેના શૂટિંગ માટે કરીના કપૂર ખાન અને તેના પુત્ર જહાંગીર લંડન ગયેલા જોવા મળે છે.
એવામાં નવાબ પરિવારે રવિવારના રોજ આખું પરિવાર ભેગા થઈને બ્રન્ચ ની મજા માણી રહ્યા હતા. આ બાબતે સોહા અલીખાને પોતાના instagram એકાઉન્ટ પર આ બધી તસવીરો શેર કરી હતી. જેમાં આખો નવાબ પરિવાર એક સાથે ટેબલ ઉપર બેસીને જમવાની મજા માણી રહ્યો હતો. સોહાની દીકરી ઇનાયા અને સેફ નો દીકરો તે તૈમુર પણ સામેલ થયા હતા. આખા નવાબ પરિવારે રવિવારના રોજ બ્રન્ચ ના બહાને સાથે મળીને સમય પસાર કર્યો હતો.
સાથોસાથ અભિનેત્રી શર્મિલા ટાગોર પણ આમાં સામેલ થઈ હતી. સોહા અલી ખાન અને તેનો પતિ કૃણાલ ખેમુ બંને પણ આમાં જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા જ ઇનાયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. તે સમયે પણ ખૂબ જ સુંદર તસવીરો શેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં આખો નવાબ પરિવાર ટેબલ ઉપર એક સાથે બેસીને બ્રન્ચ ની મજા માણી રહ્યો હતો.
તસવીર શેર કરતા સોહા અલીખાને લખ્યું કે કરીના અને જેહ બાબાને તે ખૂબ જ મિસ કરે છે. એટલે કે કરીના કપૂર ખાન અને તેના પુત્ર જહાંગીરને ખૂબ જ મિસ કરી રહી છે તેમ તેને લખ્યું હતું. થોડા સમય પહેલા જ સોહા અલી ખાનનો 44 મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભાઈ બહેનો માટે સૌથી નાની બહેન છે. આમ રવિવારની રજા નવાબ પરિવારે સાથે જમીને માણી હતી. આમ સેફઅલી ખાન અને તેનો આખો પરિવાર આજે ખૂબ જ વૈભવી જીવન જીવતો જોવા મળે છે. માત્ર ભારતમાં જ નહીં ભારતની બહાર વિદેશમાં પણ સેફલીખાનનું ખૂબ જ નામ થઈ ચૂક્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!