દુલ્હાનો ચેહરો જોઈને રડવા લાગી દુલ્હન,જુઓ વિડીયો…

સોશિયલ મીડિયામાં હર રોજ નવા નવા વીડિઓ વાયરલ થયા કરે છે. સોશિયલ મીડિયા એ હાલના સમયમાં સૌથી મોટું મનોરંજનનું માધ્યમ છે. અમુક વાર સોશિયલ મીડિયામાં એવા વિડીયો વાયરલ થાય છે જે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આવા વિડીયો જોઈને સોશિયલ મીડિયા યુઝરનો દિવસ બની જતો હોય છે અને હાલ માં જ એક વખત પાછો એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થય રહ્યો છે.

આ દિવસોમાં દેશમાં લગ્ન વિવાહ નું ઓક્સીજન ચાલી રહ્યું છે અને લગ્ન સમરોહને લગતી વિડીયો હાલમાં ટ્રેન્ડમાં છે. લગ્ન સમારોહ દરમિયાન ઘણી વાર દુલ્હો અને દુલ્હન તરફથી કઇક એવું કરવામાં આવે છે જે અચાનક જ ચર્ચામાં આવી જાય છે. હાલનો જ એક વિડીયોમાં દુલ્હન એ કઈક એવું ક્ર્યુ કે તે સોશિયલ મીડિયામાં વાયરલ થય ગયું.

ઈન્ટરનેટ પર એક વીડિઓ ખુબ વાયરલ થય રહ્યો છે જે દુલ્હનની વિદાયના શણનો છે. વિડીયોમાં સ્પષ્ટ છે કે દુલ્હો અને દુલ્હન એ ગાડીમાં બેઠેલા છે. વિડીયોમાં શરુઆતમાં જોઈ શકાય છે કે દુલ્હન ગાડીમાં બેસેલી હોય છે અને દુલ્હોએ હવે ગાડીમાં બેસે છે. દુલ્હો એ કારમાં બેસેતો દુલ્હન એ જોર જોર થી રડવા લાગે છે. આવો નજારો જોઈ ને બધા આશ્ચર્યમાં મુકાય છે. દુલ્હાનું મોઢું જોઇને દુલ્હન જે રીતે રડે છે એ રીત બધાને બોવ જ પસંદ આવી રહી છે અને લોકો તેને સોશિયલ મીડિયામાં ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો હજારો લોકો એ પસંદ કર્યો છે અને ઘણા બધા લોકો એ આ વીડિઓ પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વિડીયો એ instagram માં official : niranjanam87 નામ ના એકાઉન્ટથી ઉપલોડ કરવામાં આવ્યો. દુલ્હન ના રડતી રડતી કાર ની બહાર આવે છે ત્યારે બહાર ઉભેલી એક છોકરીએ દુલ્હન ને શાંત રાખે છે અને સંભાળે છે. આ વિડીયો જોઇને સોશિયલ મીડિયા યુસર ખુબ મજેદાર કોમેન્ટ કરે છે. એક યુસર કોમેન્ટ માં લખે છે કે”આ બધો સરકારી નોકરીના પરિણામો છે.” મેઅહી એક યુસર લખે છે “સરકારી નોકરી શું શું કરી શકે છે આ વિડીયો તેનું જ એક ઉદાહરણ છે.” જો તમે આ મજેદાર કોમેન્ટનો અર્થ નથી સમજ્યા તો તમને સમજાવી દઈએ કે દુલ્હનએ બોવ જ સફેદ છે અને દુલ્હો સાથે તેની જોડી જામી નથી રહી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *