નીતા અંબાણી મુંબઈ ઇન્ડિયન્સ ના આ પ્લેયર ને માને છે પોતાનો પુત્ર જાણો કોણ છે તે ક્રિકેટર?
મુકેશ અંબાણી. મુકેશ અંબાણી એટલે વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ માં પોતાનું સ્થાન મેળવનાર. એશિયા ના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ માં મુકેશ અંબાણી નું નામ છે. મુકેશ અંબાણી અને તેઓ પરિવાર ખુબ જ સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરતા જોવા મળે છે. મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી કે જે આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ટિમ ના માલકીન છે.
નીતા અંબાણી તેનું જીવન રાણી ની જેમ વિતાવી રહી છે. મુકેશ અંબાણી ના ઘરે પોતાના પ્રાયવેટ પ્લેનો અને કરોડો રૂપિયા ની કારો છે. નીતા અંબાણી નું જીવન સોશિયલ મીડિયા પર ચર્ચા માં હોઈ જ છે. મુકેશ અંબાણી ના ઘરે ગમે તે પ્રસંગ હોય આખું બૉલીવુડ હાજરી આપતું હોય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ને 2 પુત્રો અને 1 પુત્રી છે.
નીતા અંબાણી ને લઇ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નીતા અંબાણી એક યુવક ને પોતાનો પુત્ર માની રહી છે તમે જાણશો તો તમે રહી જશો ચક્કિત નીતા અંબાણી ની આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના એક ખેલાડી ને નીતા અંબાણી પોતાના પુત્ર સમાન દરજ્જો આપે છે. તેમ નીતા અંબાણી એ પોતે કહ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ ના ખેલાડી કુમાર કાર્તિકેય ને પોતાનો પુત્ર સમાન દરરજો આપ્યો છે.
નીતા અંબાણીએ ફોન પર આખી ટીમની સામે કાર્તિકેયના વખાણ કર્યા હતા. અને કહ્યું કે, કુમાર કાર્તિકેય ને આ સ્ટેજ પર પહોંચવા માટે 9 વર્ષ નો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે લગભગ 9 વર્ષ પોતાના પરિવાર થી દૂર રહ્યો હતો. અને આ કારણે નીતા અંબાણી કહે છે કે, મને હંમેશા તમારા જેવું મહેનતુ બાળક જોઈતું હતું. આ આપેલા નિવેદન થી કહી શકાય કે નીતા અંબાણી કાર્તિકેય ને તેના પુત્ર સમાન દરજ્જો આપે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!