India

મહિને માત્ર 800 રૂપિયા નો પગાર લેનાર નીતા અંબાણી આજે છે કરોડો ની માલકીન, લગ્ન પહેલા નીતા અંબાણી એક સ્કૂલ માં…

Spread the love

મુકેશ અંબાણી આજે માત્ર ભારત માં જ નહીં પરંતુ, આખા વિશ્વ માં પણ સૌથી ધનાઢ્ય વ્યકિઓ માના એક છે. આજે મુકેશ અંબાણી અને તેનું પરિવાર રાજા મહારાજા ની જેમ જીવન વિતાવે છે. અંબાણી પરિવાર ની વહુઓ ની વાત કરી એ તો તે પણ રાણી ની જેમ જીવન વીતાવી રહી છે. મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી ની વાત કરી એ તો તે પણ સોશિયલ મીડિયા માં ખાસ એવી ચર્ચા માં રહેતી હોય છે.

નીતા અંબાણી ખુબ જ ફેશનેબલ છે. નીતા અંબાણી કરોડો રૂપિયા ની જવેલરી, કરોડો રૂપિયાનો ફોન વાપરતી જોવા મળે છે. નીતા અંબાણી આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના માલકીન પણ છે. નીતા અંબાણી વિષે એવી વાત જાણવા મળી છે કે, જેને જાણી ને તમે લોકો પણ ચોકી ઉઠશો. નીતા અંબાણી ના લગ્ન થયા તે પહેલા તે માત્ર 800 રૂપિયા ની જ નોકરી કરતી હતી.

નીતા અંબાણી ના મુકેશ અંબાણી સાથે લગ્ન થયા તે પહેલા તે એક સ્કૂલ માં શિક્ષિકા હતી. એટલે કે શિક્ષક તરીકે તેને નોકરી કરીને માત્ર 800 રૂપિયા જ પગાર મળતો હતો. છતાં પણ મુકેશ અંબાણી ના પિતા એ તેના પુત્ર માટે નીતા અંબાણી ને પસંદ કરી હતી. કારણ કે, નીતા અંબાણી ના પરિવાર અને નીતા અંબાણી નો સ્વભાવ ધીરુભાઈ અંબાણી ને પસંદ આવ્યો હતો.

આથી મુકેશ અંબાણી ના લગ્ન નીતા અંબાણી સાથે કરી દીધા હતા. નીતા અંબાણી ના લગ્ન બાદ નું જીવન ખુબ જ બદલાય ગયું. અને હવે તે કરોડો રૂપિયા ની માલકીન છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ના બાળકો ની વાત કરીએ તો, તેને ત્રણ બાળકો છે. જેમાં થી એક પુત્ર અને એક પુત્રી ના લગ્ન થઇ ચુક્યા છે. અને આખો પરિવાર આલીશાન રીતે જીવન જીવી રહ્યો છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *