અરે બાપ રે!! જગતગુરુ પરમહંસ આચાર્યે કર્યું આ એલાન!! આ વ્યક્તિનું શિરછેદ કરનારને મળશે આટલા કરોડનું ઇનામ..
હાલમાં તામિલનાડું થી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે સાંભળીને દરેક લોકોના હોશ ઊડી ગ્યાં છે વાસ્તવમાં તામિલનાડું ના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન ન અ દીકરા અને રાજ્ય સરકારના રમતગમત મંત્રી એવા ઉધયનિધિ સ્ટાલીન એ હાલમાં જ એક વિવાદિત નિવેદન આપ્યું છે જેમાં તેઓએ સનાતન ધર્મની સરખામણી એક મચ્છર અને મલેરિયા સાથે કરી છે. જેના બાદથી તેમનો મોટા પ્રમાણ માં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ વાતથી અયોધ્યાના સંતો પણ નારાજ થઈ ગયા છે અને અ સાથે જ તપસ્વી છાવણી ના સંત જગતગુરુ પરમહંસ આચાર્યએ સોમવારની બપોરે ઉધયનિધિ ના પૂતળાનું દહન કર્યું છે અને સાથે જ તેના પોસ્ટર ને તલવાર વડે કાપ્યું હતું. અને એ પણ જાહેર કર્યું હતું કે સ્ટાલીન ના શિરચ્છેદ કરનાએ વ્યક્તિને 10 કરોડનું ઈનામ આપવામાં આવશે.જો કોઈ આ કામ નહીં કરી શકે તો તેઓ જાતે જ આ કામ પૂર્ણ કરશે એમ પણ જણાવ્યુ હતું. આમ સોમવારના રોજ જગતગુરુ પરમહંસ આચરી એ સ્ટેલિન ના આ નિવેદન ની સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
અને સ્ટાલીન ના શિરચ્છેદ કરવા બદલ 10 કરોડ રુપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. મીડિયાની સાથે વાત ચિત કરતાં જગતગુરુ પરમહંસ આચાર્ય એ કહ્યું હતું કે ઉધયનિધિ સ્ટાલિનના પિતા એમ.કે. સ્ટાલિન INDIA એલાયન્સના સભ્ય છે. આ ગઠબંધન 2024માં લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યું છે. તે ગઠબંધનના મોટા નેતાના પુત્રનું આ નિવેદન સાબિત કરે છે કે ગઠબંધનના નેતાઓ દેશની 80 ટકા વસ્તી માટે શું વિચારે છે. આવા નેતાઓ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભૂતકાળમાં પણ સનાતનને ખતમ કરવાના ષડયંત્રો થયા છે, આવા પાપી રાક્ષસોને મારી નાખવામાં આવ્યા છે. મેં મારી તલવાર કાઢી છે. ઉદયનિધિ કદાચ દુનિયાના કોઈ ખૂણામાં છુપાયેલ હશે, તેને તેના કર્મોની સજા મળશે. આના પછી જનસ્ટા ના લોકતાંત્રિક દાળના પ્રમુખ અને પ્ર્તાપગઢના કુંડાના ધારાસભ્ય એવા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાએ પણ પોતાની નારાજગી એક ટ્વિટ કરીને વ્યક્ત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!