પતલી કમર ગીત પર યુવતી એ એવી જોરદાર કમર લચકાવી કે ડાન્સ જોઈ લોકો થયા પાગલ અને કહ્યું કે આ, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્નના વિડીયો, જંગલી પશુ પ્રાણીઓના વિડીયો અને ક્યારેક બાઇકો કે કાર ઉપર સ્ટંટના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેના દ્વારા લોકોને ખૂબ જ મનોરંજન મળી રહેતું હોય .છે.
હાલમાં લગ્નની સિઝન શરૂ હોય લગ્નના અનેક ધમાકેદાર વિડિયો વાયરલ થતા હોય છે/ જેમાં કન્યા વરરાજા ના કાં તો કન્યા કે વરરાજા ના મિત્રો દ્વારા કે સગા સંબંધીઓ દ્વારા લગ્ન ને યાદગાર બનાવવા માટે ડાન્સ કરવામાં આવતો હોય છે. હાલમાં જ એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને લોકો યુવતીના દીવાના બની ગયા છે.
વીડિયોની વાત કરવામાં આવે તો આ વીડિયોને instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. જેમાં યુવતી હરિયાણી ગીત પતલી કમર ઉપર પોતાની પતલી કમર સાથે એવો જબરદસ્ત ડાન્સ કરે છે કે લોકો યુવતીના દિવાના થઈ ચૂક્યા છે યુવતી એ હળવા ગુલાબી રંગની ચોલી સાથે મેચિંગ જવેલરી પહેરી છે.
View this post on Instagram
તો ગુલાબી રંગની ચોલી પહેરી ડાન્સ જોઈ લોકો દિવાના થઈ ચૂક્યા છે. આ સુંદર યુવતી નો ડાન્સ જોઈને લોકો અવનવી પ્રતિક્રિયા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે અને ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકો પ્રતિક્રિયા આપતા કહે છે કે બોલીવુડની અભિનેત્રીઓને પણ પાછી પાડી દે તેવી યુવતી નો ડાન્સ છે આમ આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!