કરવાચોથ ના દિવસે પત્ની એ પતિ ને ગર્લફ્રેન્ડ સાથે પ્રેમલીલા કરતો ઝડપ્યો ત્યારબાદ તો થયો ઝાપટો નો વરસાદ, જુઓ વિડીયો.
આપણો ભારત દેશ ધાર્મિક દેશ છે અને દેશમાં વસતા દરેક લોકો આવતા તહેવારો ધૂમધામથી મનાવતા હોય છે. હાલમાં આપણા દેશમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. પત્ની તેના પતિની માટે વ્રત રાખીને પતિ ની લાંબા ઉંમર માટે પ્રાર્થના કરી રહી હોય છે. આ બાબત ના વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર ઘણા શેર થયા હતા.
જેમાં બોલિવૂડની અભિનેત્રીઓએ પણ કરવા ચોથનો તહેવાર ઉજવ્યો હતો. પરંતુ ગાઝિયાબાદમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કરવા ચોથના દિવસે જ પત્નીએ તેના પતિ અને પત્તિની ગર્લફ્રેન્ડને બજારમાં સાથે ઝડપી પાડી હતા. જે બાદ પત્નીએ તેના પતિ અને તેની ગર્લફ્રેન્ડની ખૂબ ધોલાઈ કરી હતી. આ વિડીયો ગાઝિયાબાદનો છે.
જેમાં ગાઝીયાબાદની રહેવાથી પ્રીતિ નામની પરણીત મહિલા કે જે તેના પતિથી અલગ રહે છે અને પતિ પત્નીને ચાર વર્ષનો પુત્ર પણ છે. તે બંનેનો કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે. પતિ તેની પત્ની અને તેના દીકરાને સાથે રાખવા માંગતો નથી. બંનેના લગ્ન 2017 ના વર્ષમાં થયા હતા અને કરવા ચોથના દિવસે પ્રીતિને માહિતી મળી કે તેનો પતિ માર્કેટમાં તેની ગર્લફ્રેન્ડ સાથે ખરીદી કરવા ગયો છે.
ત્યારે પત્ની તેના અમુક સાથીઓ સાથે આવી અને ભર બજારમાં ચપ્પલ ઉતારીને તેના પતિને માર મારતી જોવા મળી હતી. સાથે સાથે તમાચાઓ પણ ચોંટાડી દીધા હતા. આમ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આમાં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!