India

સચિન તેંડુલકર ની પુત્રી એ લગાવી હાથ માં મહેંદી શું સારા તેંડુલકર કરવા જય રહી છે લગ્ન? જુઓ વિડીયો.

Spread the love

આપણા ભારત દેશમાં એક રમત ભારત દેશના લોકો ને ખાસ પ્રિય છે તે રમત છે ક્રિકેટની રમત. ભારત ની ગલી ગલીમાં લોકો ક્રિકેટ રમતા હોય છે. ક્રિકેટની રમત હોય એટલે ક્રિકેટ રશિયા ઓ બધું જ કામ છોડીને ક્રિકેટ જોતા હોય છે. ક્રિકેટના મહાન ખેલાડી એવા સચિન તેંદુલકર ની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર જેવો કોઈ ખેલાડી આજ સુધી ભારતીય ટીમમાં પોતાનું નામ કમાઈ ચૂક્યો નથી.

સચિન તેંડુલકર માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ નામ કમાઈ ચૂક્યા છે. સચિન તેંડુલકર ની વાત કરવામાં આવે તો તેની પત્ની સારા તેંડુલકર નો દેખાવ એવો છે કે તે બોલીવુડની અભિનેત્રીઓને પણ ફીકી પાડી દે છે. સારા તેંડુલકરની હાલમાં એક તસવીર અને વિડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે સારા તેંડુલકર પોતાના હાથમાં મહેંદી લગાવી રહી છે.

આ વિડીયો અને તસ્વીર શેર થતાની સાથે જ લોકોએ કહ્યું કે સારા તેંડુલકર લગ્ન કરવા જઈ રહી છે કોની સાથે? આમ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. પરંતુ ખરેખર સારા તેંડુલકરના લગ્ન નહીં પરંતુ તેની બહેનના લગ્ન હોય તેના શુભ પ્રસંગે સારા તેંડુલકર એ હાથમાં મહેંદી મૂકી હતી અને લગ્નના કપડામાં જોવા મળી હતી. સારા તેંડુલકરની વાત કરવામાં આવે તો હાલમાં તે પોતાના અભ્યાસ ઉપર પોતાનું ફોકસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Siddharth Kerkar (@siddharthkerkar)

સારા તેંડુલકર નો દેખાવ ખૂબ જ સુંદર જોવા મળે છે. તે તેના અવનવા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખાસ શેર કરતી જોવા મળે છે. તેના ફોલોઅર્સ ની સંખ્યા પણ ઘણી મોટી સંખ્યામાં છે અને તેના ચાહકો ની સંખ્યા પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે. સચિન તેંડુલકરની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકરે હાલમાં તો ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો છે. પરંતુ તે કોઈને કોઈ બાબતે ચર્ચામાં આવતા જ રહે છે. તેના નામે અનેક રેકોર્ડ તેને સર્જેલા છે જે આજ સુધી હજુ પણ અકબંધ રહેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *