Entertainment

ભારત ની ચંદ્રયાન ની સફળતા પર પાકિસ્તાનીઓ એ એવુ કીધુ કે વિડીઓ જોઈ મોજ પડી જશે…. જુઓ વિડીઓ

Spread the love

હાલમાં સોશિયલ મીડિયા પર અવનવા ચંદ્રયાન ના વિડીયો સામે આવી રહ્યા છે જેમાં લોકો ચંદ્રયાન 3 ને લઈને બહુ જ ઉત્સાહમાં જોવા મળી આવ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ભારત ની સફળતાનું જશ્ન માનવતા વિડીયો પણ મોટા પ્રમાણ માં જોવા મળી જાય છે ત્યારે એક હાલમાં એક પાકિસ્તાન થી વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો પોતાની હસી રોકી શક્યા નથી.

ભારતની આ સફળતાને લઈને પાકિસ્તાનીઓ એવું કહી રહ્યા છે કે સાંભળીને ઘડીક તમે પણ મોજમાં આવી જશો. દરેક લોકો જાણે જ છે કે ભારત નું ચંદ્રયાન 3 સફળ રહ્યું છે અને તેને ચંદ્ર પર લેંડિંગ કરી લીધું છે ત્યારે લોકો ભારત ની આ સફળતાને એન્જોય કરતા જોવા  મળી આવ્યા છે અને પોતાના ભારતીય હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનીઓ એ ભારત ના ચંદ્રયાન ની સફળતાને લઈને એવી વાત કહી દીધી છે કે વિડીયો જોઈને તમે પણ મોજમાં આવી જશો.

વાસ્તવમાં તમે વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં જોઈ શકો છો કે પાકિસ્તાનનો એક રિપોર્ટર ત્યાની પબ્લિકને ભારતની ચંદ્ર પરની સફળતાને લઈને સવાલો પૂછી રહ્યા છે જેમાં રિપોર્ટરને પબ્લિક એમ કહી રહી છે કે અમે તો પહેલાથી જ પૈસા વગર ચાંદ પર રહીએ છીએ ત્યારે પબ્લિક નો એક યુવાન જ રિપોર્ટરને એમ પૂછે છે કે શું ચાંદ પર વીજળી છે ? તો રિપોર્ટર કહે છે કે નહીં ,તો યુવાન પણ કહે છે કે અહી પણ ક્યાં વીજળી છે.

એમ કહીને બંને હસવા લાગી જાય છે ત્યાર બાદ પબ્લિક યુવાન રિપોર્ટર ને પૂછે છે કે શું અહી પાણી છે ? તો રિપોર્ટર કહે છે કે નહીં, ત્યારે પેલો સવાલ પૂછનાર વ્યક્તિ પણ કહે છે કે અહી પણ ક્યાં પાણી છે. આમ બંને અંતમાં તો એમ જ કહેવા માંગે છે કે અમે પણ ચાંદ પર રહેતા હોય એમ જ લાગી રહ્યું છે. અને આ સાંભળતા જ લોકો મોજમાં આવી રહ્યા છે. હાલમાં તો આ વિડીયો લોકોને સારું એવું મનોરંજન કરાવી રહ્યો છે. આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *