Viral videobollywood

ફરી એકવાર જમાલ કુડુ ગીત પર બોબી દેઓલે સ્ટેજ પર લગાવી આગ ! એવો ડાન્સ કર્યો કે નાચતા નાચતા…જુઓ તમે પણ

Spread the love

મિત્રો વાત કરવામાં આવે તો એનિમલ ફિલ્મે બોલિવૂડ સ્ટાર બોબી દેઓલે ખુબજ નામના મેળવી છે. બોબી દેઓલનું ગીત જમાલ કુડુ હજુ પણ લોકોના હોઠ પરથી ઉતરી શક્યું નથી. બોબી દેઓલના આ ગીત વિના કોઈપણ લગ્ન કે પાર્ટી અધૂરી લાગે છે. આ ગીતને કારણે બોબી દેઓલની ઈમેજ પણ ચમકી છે. ફરી એકવાર લોકો બોબી દેઓલના વખાણ કરવા લાગ્યા છે. આ દરમિયાન બોબી દેઓલનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બોબી દેઓલ જમાલ કુડુ ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

આમ જ્યારે બોબી દેઓલની ભાણકી નિકિતા ચૌધરીના લગ્નની વિધિઓ કરવામાં આવી રહી હતી. હાલમાં જ નિકિતા ચૌધરીના લગ્ન સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધર્મેન્દ્ર, સની દેઓલે પરિવાર સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આવી સ્થિતિમાં બોબી દેઓલ કેવી રીતે પાછળ રહી શકે? બોબી દેઓલ હાથમાં વાઈનનો ગ્લાસ લઈને નિકિતા ચૌધરીના સંગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

વીડિયોમાં બોબી દેઓલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. બોબી દેઓલની આ સ્ટાઇલે ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું છે. લોકો બોબી દેઓલના વખાણ કરતા થાકતા નથી. આ જ કારણ છે કે થોડા જ કલાકોમાં બોબી દેઓલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયો છે. વીડિયોમાં બોબી દેઓલ મેચિંગ જેકેટ અને સફેદ પાયજામા સાથે વાદળી રંગનો કુર્તો પહેરેલો જોવા મળે છે.

ચાહકોનું કહેવું છે કે બોબી દેઓલે તેની ભાણિકીના લગ્નમાં ડાન્સ કરી ખુબજ ખુશ દેખાઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે નિકિતા ચૌધરીના લગ્ન ઉદયપુરમાં થવાના છે. આવી સ્થિતિમાં બોબી દેઓલ તેના આખા પરિવાર સાથે ઉદયપુર પહોંચી ગયો છે. સંગીત સેરેમનીમાં પરિવારના બાકીના લોકોએ પણ બોબી દેઓલ સાથે હાથ મેળવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *