આ મહિલાનું અનોખું ટેલેન્ટ જોઈ તમે પણ કરશો વખાણ ! વગર જોયે બજરંગ બલીનું દોર્યું સુંદર ચિત્ર….જુઓ વિડીયો
આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર નવાર એવા કોમેડી, ડાન્સના, ગીતના,વગેરે વિડીયો ખુબજ વાઇરલ થતા હોઈ છે. તેવામાં હાલ એક કલાકૃતિનો અનોખો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મસાજવિ રહ્યો છે. આ વીડિયોમાં એક બેન ઊંઘ ફરીને ચોક વડે બોર્ડ ઉપર શ્રી કષ્ટભંજનદેવનું ખુબજ સુંદર ચિત્ર દોરે છે.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બહેન ઊંધા ફરીને બંને હાથમાં ચોક લઈને ધીરે ધીરે ચિત્ર દોરવા લાગે છે શરૂ શરૂમાં તો તમને પણ નહિ ખબર પડે કે આ બહેન શું દોરી રહયા છે. આમ જેમ જેમ તેઓ ગોળાઈ વાળા ભાગો દોરે છે તે પરથી ખ્યાલ આવે છે કે આ ચિત્ર કોઈ વ્યક્તિનું હશે હશે તો વળી જેમ જેમ તેઓ ચિત્રમાં આંખો અને કાં દોરવા લાગે છે તો સ્પષ્ટ થઇ જાય છે કે આ ચિત્ર બીજું કોઈ નહિ બલ્કે શ્રી કષ્ટભંજનદેવ હતા.
આ ચિત્ર જ્યારે પૂરું થયું ત્યારે દેખાવમાં ખુબજ સુંદર લાગી રહ્યું હતું. આમ મહિલાનો આ અનોખું ટેલેન્ટ જોઈ લોકો તેમના ખુબજ વખાણ કરી રહ્યા છે. આ વિડીયો પૂનમ આર્ટ એકેડમી કરી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. તેમજ અત્યાર સુધીમાં આવીડીયોને 6 લાખ 53 હજારથી પણ વધુ લોકોએ પસંદ કર્યો છે.
આમ મહિલાનો આ ટેલેન્ટ હાલ લાખો લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે. બોર્ડ પર જોયા વગર બજરંગ બલીનું ખુબજ સુંદર ચિત્ર બનાવ્યું છે. આમ લોકો મહિલાનું આ ચિત્ર જોઈ તેમના મન મૂકીને વખાણ કરી રહયા છે. અને આ વિડીયોને આગળ બીજા લોકો સુધી ખુબજ શેર કરી રહ્યા છે. તો આ સાથે આ ઇડિયો જોઈ તમારું પણ દિલ ખુશ થઇ જશે.
View this post on Instagram