ગુજરાતના આ વ્યક્તિએ પાકિસ્તાની સેનાને હરાવવા મહત્વનું કામ કર્યું હતું! તેમના વિશે જાણીને તમને પણ ગર્વ થશે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત આઝાદ થયું ત્યારથી તેના પાડોશી દેશ આપણા ભારત ના વિકાસ થી જલન અનુભવે છે જે પૈકી એક દેશ આપનો પડોસી છે કે જે આખા વિશ્વમાં આતંકવાદ ને મોકલવાનું કામ કરે છે તમે જાણી ગયા હસો કે આપણે અહી આતંકી સ્થાન એટલે કે પાકિસ્તાન વિશે વાત કરીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી બાદ આજે ભારત ચાંદ પર છે જયારે પાકિસ્તના ભિખારી બની ગયું છે જેની પાછળ તેઓ જ જવાબદાર છે આપણે સૌ જાણીએ છીએ કે આટલા વર્ષોમાં પાકિસ્તન દ્વારા પોતાના વિકાસ કરવાને બદલે ભારતને હેરાન કરવામાં કર્યો કર્યા છે.

ભારત સાથે પાકીસ્તના ના અનેક યુધો પણ થયા છે જે તમામ માં ભારતે પાકિસ્તાન ને ઘણી શર્મનાક હાર આપી છે જો કે આપણે અહી એવા જ એક યુદ્ધ વિશે વાત કરવાની છે કે જેમાં એક ગુજરાતી વ્યક્તિ નું ઘણું મોટું યોગદાન હતું તેમની મદદ વિના પાકિસ્તાન ને હરાવવું મુશ્કેલ હતું તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ આપણે અહી વર્ષ ૧૯૭૧ ના યુદ્ધ વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે આ યુધમાં ભારતે જીતીને બાંગ્લાદેશ ને આઝાદ કરાવ્યું હતું. આ યુદ્ધ સમયે ભારતીય સેનાનું નેતૃત્વ સેમ માંનેકશો કરી રહ્યા હતા.

આપણે સૌ તેમણે જાણીએ છીએ કે તેમની વીરતા અને બહાદુરીના કિસ્સા આપણે સૌ જાણીએ છીએ પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે આ યુઘમાં એક ગુજરાતીએ પોતાની આગવી ભૂમિકા અદા કરી હતી આ વ્યક્તિ છે પગી “ જો વાત આ વ્યક્તિ અંગે કરીએ તો તેમનું નામ રણછોડ દાસ છે તેમનો જન્મ બનાસકાંઠા માં પાકિસ્તના સરહદે આવેલા એક ગામ માં થયો હતો. તેઓ અને તેમનું પરિવાર પશુ પાલન દ્વારા ગુજરાન ચલાવતા હતા. જોકે તેઓ જયારે ૫૮ વર્ષના થયા ત્યારે તેમના જીવનમાં નવો વળાંક આવ્યો.

જણાવી દઈએ કે રણછોડ દાસ ભાઈને તેમની અનેક કુશળ અને આવડત ના કારણે પોલીસ વિભાગ દ્વારા પોલીસ ગાઈડ તરીકે નીમવામાં આવ્યા હતા. જો વાત તેમની ખાસ આવડત અંગે કરીએ તો તેઓ વિસ્તાર ના દરેક રસ્તાથી વાકેફ હતા. તેઓ રણમાં પણ રસ્તો શોધી શકતા હતા એવું કહેવાય છે કે તેઓ ઉટ ના પગના નિશાન જોઇને તેના પર સવાર લોકની સંખ્યા જણાવી શકતા ઉપરાંત કોઈ વ્યક્તિ ના પંજાના નિસાનથી તેની ઉમર વજન તે ક્યાં સુધી ગયો હશે તે તમામ વસ્તુઓ જાણી શકતા.

જો કે આશ્ચર્ય ની વાતએ છે કે તેમની દરેક વાત સાચી થતી. જેના કારણે તેમણે ભારતીય સેનામાં સ્કાઉટ તરીકે પણ સેવા આપી સેન માંનેકશો દ્વારા તેમના માટે સેનામાં “ પગી “ નામની ખાસ પોસ્ટ તૈયાર કરવામાં આવી હતી. જણાવી દઈએ કે પગી એટલે પગની નિશાની વાંચી શકે ઉપરાંત રણમાં પણ રસ્તો બતાવી શકે તેવી વ્યક્તિ તેમણે પોતાની આજ આવડત ના કારણે પાકિસ્તાન સામે ના ઘન યુધમાં ભારતને મદદ કરી હતી.

જણાવી દઈએ કે વર્ષ ૧૯૬૫ માં પાકિસ્તાન દ્વારા કચ્છ પર હુમલો કરી અહીનો ઘણો પ્રદેશ પચાવી પાડવામાં આવ્યો હતો. આ સમયે સેના દ્વારા પગી ને દુશ્મનો ને શોધવા માટે જવાબદારી સોપવામાં આવી જેને લઈને તેમણે રાત્રીના સમયે જંગલમાં સંતાયેલ ૧૨૦૦ પાકિસ્તાની સૈનિક ને શોધ્યા અને રસ્તાની જાણ હોવાથી ભારતીય સેના ને ૧૨ કલાક પહેલા જ તે સાથળે પહોચાડવામાં તેમણે મદદ કરી.

આ ઉપરાંત વર્ષ ૧૯૭૧ માં પણ તેમણે પાકિસ્તાન ને ધૂળ ચાટતું કર્યું હતું. આ યુધમાં પગીને સેના દ્વારા માર્ગ દર્શક અને દારૂગોળા પહોચાડવાની જવાબદારી આપવામાં આવી હતી. જણાવી દઈએ કે ભારત દ્વારા પાલીનગર માં જીત રૂપી જે તિરંગો લેહેરવવામાં આવ્યો તેમાં પણ પગીની ઘણી મહત્વની ભૂમિકા હતી તેમની આવીજ મહેનત જોઇને તે સમયે સેન માંનેકશો એ તેમના ખિસ્સા માંથી પોતાના ૩૦૦ રૂપિયા પગીને ભેટ તરીકે પણ આપ્યા હતા.

જણાવી દઈએ કે સેન માણેકશા આખરી સમયે પગીને જ યાદ કરતા હતા જો કે જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૩ માં પગી ૧૧૨ વર્ષની ઉમરે નિધન પામ્યા તેમણે વીરતા માટે સંગ્રામ મેડલ, પોલીસ મેડલ, ઉપરાંત સમર સર્વિસ મેડલ, દ્વારા સનમાનીત કરવામાં આવ્યા હતા. આજે ભલે પગી આપણી વચ્ચે નથી પરંતુ તેમના કર્યો અને દેશ રક્ષા માટેની તેમની પ્રવૃતિઓ માટે તેઓ અમર રહેશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.