કઈંક આવી રીતે મોરે પોતાના ઈંડાની રક્ષા કરી અને ઈંડા ચોરનારને એવો સબક શીખવ્યોકે વીડિઓ જોઇને હેરાન થઇ જાસો..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર માતા પિતા અને બાળકોનો સંબંધ ઘણો પવિત્ર અને અતુટ માનવામાં આવે છે માતા પિતા પોતાના પર અનેક સમસ્યાઓ ઉઠાવશે પરંતુ પોતાના બાળક પર ક્યારે પણ કોઈ આંચ નહિ આવવાદે તેમની ઈચ્છા પોતાના બાળકને સુરક્ષિત રાખવાની હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ બાળક પોતાના માતા પિતાની છત્ર છાયા માં સુરક્ષિત હોઈ છે.
જો કે બાળકો પ્રાત્યે નો આવો પ્રેમ ફક્ત માણસો માં જ જોવા મળે છે એવું નથી પ્રાણીઓ પણ પોતાના બાળકો એટલે કે પોતાના ઈંડા ને બચાવવા માટે ઘણી મહેનત કરે છે અને તેમને સતત સુરક્ષિત રાખવા માટે પ્રયત્ન કરે છે હાલમાં આ બાબત ને લઈને એક વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ કહેશો કે પક્ષીઓમાં પણ માતૃત્વ હોઈ છે.
જો વાત વાયરલ વીડિઓ અંગે કરીએ તો જોઈ શકાય છે કે એક મોર તેની નીચે ઈંડા લઈને બેઠું છે તેવામાં પાછળ ના ભાગેથી એક ચોર મોરના ઈંડા ચોરવાના ઈરાદે આવે છે અને મોરની નીચે રહેલા ઈંડા ને લેવા લાગે છે તેવામાં જ એક અન્ય મોર ઉડતો આવે છે અને તે ચોર પર જોરદાર હુમલો કરે છે આ હુમલો પણ એટલો ઘાતક હોઈ છે કે ચોર ઉછળી ને નીચે પડી જાય છે. વીડિઓ જોઇને તમે પણ હેરાન રાહી જાસો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો