કર્મનો તુરંત હિસાબ! મૂંગા પ્રાણીને હેરાન કરવા જઈ રહ્યો હતો આ વ્યક્તિ પણ તેની સાથેજ એવું થઇ ગયું કે વીડિઓ જોઇને તમે પણ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી દુનિયા એક પરમ તાકાત દ્વારા ચાલે છે જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ આપણે સૌ પોતાના વડવા પાસે કર્મને લઈને અનેક બાબતો સાંભળી હશે ગુજરાતીમાં એક કહેવત પણ છે કે “ જેવું વાવશો આવુજ લણશો “ એટલે કે વ્યક્તિ સાથે જે પણ થાય છે તે તેના સ્વભાવ અને તેની પ્રવૃત્તિ ને કારણે જ થાય છે વ્યક્તિ પોતાના તમામ કર્યો માટે એકલો અને સંપૂર્ણ જવાબદાર છે.
માટે આપણે ઘણી વખત આપણા વડીલ પાસે સાંભળ્યું હશે કે ક્યારે પણ કોઈના વિશે ખરાબ વિચારવું કે કરવું નહિ. તમારી આવા વિચાર ને ભલે કોઈ મનુષ્ય ના જોઈ શકે પરંતુ તે પરમ તાકત બધું જુએ છે અને લોકોને તેમના કર્યો નો બરાબર નું વળતર આપે છે આપણે અહી કર્મ ની વાત શુકામ કરીએ છીએ તેની પાછળ સોસ્યલ મીડયા પર વાયરલ થઇ રહેલા એક વીડિઓ જવાબ દાર છે જેને જોઇને તમે પણ કર્મની વાતમાં વિશ્વાસ કારવા લાગ્સો.
જો વાત વાયરલ વીડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક રસ્તા પર અમુક કુતરા છે અને અમુક ગાડીઓ પડી છે આ સમયે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો જોવા મળે છે તે વ્યક્તિ કુતરાને હેરાન કરવા અને તેને ઈજા પહોચાડવા ના ઈરાદે કુતરાને પાટું મારવા માટે જાય છે પરંતુ કુતરાને તેની લાત વાગતી નથી આને કુતરું ભાગી જાય છે પરંતુ તે વ્યક્તિ નિયંત્રણ ખોઈને નીચે પડી જાય છે અને તેના હાથમાં રહેલ વસ્તુઓ પણ ઢોળાઈ જાય છે. હાલમાં આં વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને કર્મનું પરિણામ કહે છે.
Perfect karma! 😂😂pic.twitter.com/rsL2u3SHz7
— A Piece of Nature (@apieceofnature) February 19, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો