લગ્નમાં વર અને શાળીનો આવો ડાન્સ પહેલા ક્યારે નહિ જોયો હોઈ! વીડિઓ જોઇને તમે પણ કહેશો કે સાળી હોઈ તો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ફરી એક વખત લગ્નનો સમય ગાળો આવવા જઈ રહ્યો છે જેમાં અનેક યુવક યુવતીઓ પોતાના નવા જીવન સાથી સાથે અલગ અને નવા જીવનમાં પગલા ભરશે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા ખાસ હોઈ છે દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ઘણો જ ખુશ હોઈ છે અને દરેક ની ઈચ્છા પોતાના લગ્નને વધુ યાદગાર અને આક્સર્શક બનાવવાની હોઈ છે.
આપણે સૌ સોસ્યલ મીડયા નો ઉપયોગ કરીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોસ્યલ મીડયા પર લગ્નને લાગતા વીડિઓ ઘણા વાયરલ થાય છે જેમાં લગ્નની મજાક મસ્તી લગ્નના ડાન્સ લગ્નની વિધિ લગ્ન થીમ વર અને કન્યા ના પ્રવેશ ની અલગ અલગ સ્ટાઈલ લોકોને ઘણા પસંદ આવે છે જો કે હાલમાં આવોજ એક વીડિઓ સોસ્યલા મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં વર અને સાળી લગ્ન પહેલા ઘણો જ શાનદાર ડાન્સ કર્યો.
જો વાત વાયરલ વિડિયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે વરરાજા જાન સાથે બેન્ક્વેટ હોલમાં પહોંચતા જ આનંદથી નાચવા લાગ્યો હતો. મજાની વાત એ છે કે દુલ્હનની બહેન પણ નજીકમાં જ હાજર હતી અને પોતાના જીજા ને ડાન્સ કરતી જોઈને સાળી પણ તરત જ ડાન્સ માટે મેદાને આવી જે બાદ બંનેએ એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે આસપાસ હાજર તમામ મહેમાનો જોઈ રહી ગયા. જુઓ વીડિઓ
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો