ફલાઇટની અંદર આ સુંદર યુવતીએ એવા એવા ઠુમકા લગાવ્યા કે સૌ કોઈ ઘુરતું જ રહી ગયું, પણ થઇ ગઈ આ એક ભૂલ…જુઓ વિડીયો
હાલના સમયમાં સોશિયલ મીડિયા એક એવું મનોરાંજનનું માધ્યમ બની ગયું છે જ્યા રોજબરોજના અનેક એવા વીડિયો વાયરલ થતા જ રહે છે જેને જોયને લોકો પોતાનો ટાઈમ પસાર કરતા હોય છે. એવામાં વર્તમાન સમયમાં તો સોશિયલ મીડિયાના અનેક એવા યુઝરો થઇ ગયા છે, આથી જ આ પ્લેટફોર્મ પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા રહે છે અને તરત જ તે વાયરલ પણ થઇ જતા હોય છે.
આજના આ લેખના માધ્યમથી અમે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ આમ તમને હસવું આવશે અને આમ તમને સારો લાગશે. આમ તો તમે સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો જોયા હશે જેમાં સુંદર સુંદર યુવતીઓ ઠુમકા લગાવીને પોતાના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતી હોય છે. આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થઇ રહ્યું છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી પ્લેનમાં જ ડાંસ કરવા લાગે છે જે બાદ ત્યાં ઉપસ્થિત લોકો તો તેને જોતા જ રહી જાય છે પરંતુ સાથે સાથે જેવો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવે છે તેવો તરત આ વિડીયો લોકોને પણ ખુબ વધારે પસંદ આવવા લાગે છે.અમુક લોકો વિડીયો જોઈને યુવતીનો મજાક ઉડાવી રહ્યા છે તો અમુક લોકો યુવતીની સુંદરતાની તારીફ પણ કરી રહ્યા છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, કારણ કે વિડીયો પર અત્યાર સુધી 7 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો ખુબ ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક યુઝર લખે છે કે ‘પાછળ વાળા કાકાને જાવ દયો દીદી એને કાલે સવારે પનવેલ નીકળવાનું છે.
View this post on Instagram