મોટા મોટા ચોરોનું માથું ભાંગે એવી ચોરી આ મહિલાએ કરી ! પોટલું એવું ભેજું વાપર્યું કે વિડીયો જોઈ તમે માથું ખંજવાળતા થઇ જશો…જુઓ વિડીયો
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજ્બરોના અનેક એવા વિડીયો વાયરલ થતા રહે છે જેને જોયા બાદ કોઈ પણવ્યક્તિ નું હાસ્ય છૂટી જતું હોય છે, એવામાં હાલ આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે પણ સાથો સાથ તમે પણ ચોકી જ જશો કારણ કે અહીં એક મહિલાએ પોતાની ચાતુર્યતાથી સૌ કોઈના હોશ ઉડાડી દીધા હતા.
ચોર તો તમે અનેક એવા જોયા હશે જે પુરુષો હોય છે, જે પોતાની ચપળતા અને ચાતુર્ય બતાવતા એવી અનોખી ચોરી કરતા હોય છે જેને જોયા બાદ આપણને પણ આંચકો લાગી જતો હોય છે પરંતુ ચોરીની વાતમાં મહિલાઓ પણ પાછળ નથી કારણ કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર મહિલાની અનેક ચોરીના વિડીયો હાલ સામે આવી રહ્યા છે જેને જોયા બાદ આપણને પણ આંચકો લાગી જતો હોય છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં આવું જ કાંઈક થતું જોવા મળી રહ્યું છે જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે કારણ કે અહીં એક મહિલા શોપમાં આવીને એવી રીતે ચોરી કરે છે કે તે જોયા બાદ સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ચોકી જ ગયું હતું. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ગર્ભવતી મહિલા શોપમાં જાય છે જે બાદ એવું કાંડ કરે છે કે તેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોઈ.
ગર્ભવતી લાગી રહેલીએ આ મહિલા પેટ પાસે ટોપલો બાંધીને આવેલી હોય છે જે શોપમાં રહેલ તમામ પ્રકારના સામાનને ભરીને જઈ રહી છે અને કાનોકાન કોન કોઈ શક થતો નથી પરંતુ મહિલાની આવી ચોરી સીસીટીવીમાં પકડાય જાય છે. આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram