શું છે પ્રધાનમંત્રી મોદી પાસે રહેલ કાળી બેગનુ રહસ્ય? શું તેમાં પરમાણુ બોમ છે? રહસ્ય જાણીને ચોકી જાસો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક દેશને તેમના પ્રતિનિધિઓ ચલાવતા હોઈ છે આપણે સૌ જાણીએ છિએ કે દેશ નો વડો દેશ માટે ઘણો મહત્વ નો હોઈ છે તે વ્યક્તિ જ આખા દેશ નું સંચાલન કરતો હોવાથી દેશની મોભીનુ સુરક્ષિત રહેવું દેશ માટે ઘણું મહત્વ બને છે. આપણે અહીં એક આવીજ બાબત વિશે વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં પ્રધાનમંત્રી નું સ્થાન ઘણું મહત્વનું છે તેઓ લોકો વતી દેશનો વહીવટ કરે છે. તેવામાં જો વાત દેશના પ્રધાનમંત્રી મોદી અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેમણે દેશના વિકાસ માં ઘણો અમુલ્ય યોગદાન આપ્યું છે અને દેશ ને વિશ્વની મહાશક્તિ બનાવી છે આજે ચારે તરફ તેમની લોક ચાહના છે.
જો કે હાલમાં મોદીજી નાં સુરક્ષા કર્મિઓ ઘણા ચર્ચાનો વિષય બની ગ્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રધાનમંત્રી ની સુરક્ષા રહેતા આ જવાનો SPG ના જવાનો છે. જો કે મોદીજી ની સાથે રહેતા એક જવાનના હાથમાં રહેલ કાળા રંગનું બેગ લોકો માં ચર્ચા માં જણાવી દઈએ કે જ્યાં પણ મોદીજી જાય છે ત્યાં આ જવાન કાળી બેગ લઈને તેમની સાથે જ રહે છે.
જણાવી દઈએ કે આવું બેગ અમેરિકા અને રશિયા ના રાષ્ટ્રપતિ પાસે પણ હોઈ છે. થોડા સમય પહેલા જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ભારત આવ્યા ત્યારે તેમની પાસે રહેલા 4 બેગ લોકોમા કુતુહલ નો વિષય બન્યા હતા. જો કે આ બાબત ને લઈને સંરક્ષણ નિષ્ણાત પીકે સહ્ગલ ના જણાવ્યા અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે રહેલા આ બેગ પૈકી એક બેગમાં પરમાણુ શક્તિ ના કોડ હોઈ છે જેને ગમ્મે ત્યાંથી એક્તિવેટ કરવા અમેરિકાની રાષ્ટ્રપતિ તે બેગ પોતાની સાથે રાખે છે.
જે બાદ એવું કહેવામાં આવે છે કે ભારત ના પ્રધાનમંત્રી મોદી પણ તેમની સાથે જે કાળું બેગ રાખે છે તે પરમાણુ શક્તિ સાથે કોઈ સંબંધ ધરાવે છે. એવી અફવાઓ છે કે આ બેગ 10 થી 12 કિલો વજન ધરાવે છે અને તે કમ્પ્યુટર સાથે જોડાયેલ હોઈ છે તો શું લોકોનો આ દાવો ખરેખર સચો છે. શું મોદીજી પણ પોતાની સાથે પરમાણુ શક્તિ ના કોડ લઈને ફરે છે.
તો જણાવી દઈએ કે આ બાબત ખોટી છે. આ બેગ કોઈ પરમાણુ બેગ નહીં પરન્તુ એક શિલ્ડ છે. હા મિત્રો પ્રધાનમંત્રી ને આતંકી કે દુશ્મનોથી બચાવવા માટે આ બેગ રૂપી શિલ્ડ ને સંપૂર્ણ ખોલિ નાખવામાં આવે છે. જેમાં એક ગુપ્ત ખિસ્સામાં બંધુક પણ હોઈ છે કે જે દુશ્મનો સામે પ્રધાનમંત્રી ને રક્ષણ આપવાનું કામ કરે છે.