India

આ વ્યક્તિ પોતાનીજ ભાભી સાથે હોટલમા કરી રહ્યો હતો આવું કામ પરંતુ પછી જે થયું જાણી ચોકી જાસો

Spread the love

મિત્રો આપણે સૌ અવાર નવાર એવા કિસ્સાઓ જોઈએ છિએ કે જ્યાં સમાજ ના બધા સંબંધો ની મર્યાદા શરમાઈ જાય છે. પવિત્ર અને સારા સંબંધો શરીર સુખ સામે કલંકિત થઈ જાય છે. આપણે અહીં આવાજ એક શરમનાક ઘટના અંગે વાત કરવાની છે કે જ્યાં સમાજ ને સાચો માર્ગ પર લાવનાર પોલીસે જ એક ઘણી અશોભનીય ઘટના કરી છે જેના કારણે હડકમ્પ મચી ગયો.

આ ઘટના એક બેવફા પોલીસ પતિ ની છે કે જેણે શારીરિક સુખ મેળવવા માટે પોતાની પત્ની ને ધોકો આપ્યો છે. તો ચાલો આ ઘટના અંગે વિગતે માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં આવેલા રાધારમન રોડ પર સ્થિત એક હોટલની છે અહીં પોલીસ પતિ પત્ની વચ્ચે બબાલ થઈ ગઈ હતી.

ઘટના અંગે જાણતા પહેલા જણાવી દઈએ કે પતિ આગરાના પરિવહન શાખા અને એએસપીની કાર ચલાવનાર સિપાહી છે જ્યારે તેની પત્ની આગરાના એક પોલીસ સ્ટેશનમાં તૈનાત સિપાઈ છે. આ બબાલ નું કારણ સિપાહી પતિ નો રંગીન મિજાજ છે. જણાવી દઈએ આ સિપાહી પતિ એક મહિલા સાથે હોટલ માં જઈ રહ્યો હતો.

ત્યારે સિપાહી પત્ની ને ઘટના અંગે જાણ થતાં તે પણ પિછો કરતા હોટલએ પહોચી હોટલ માં રજીસ્ટર જોતાં પતિ નું નામ સામે આવતા સિપાહી પત્ની ગુસ્સે થઈ અને હોટલ સ્ટાફ દ્વારા પતિ જે રૂમમાં હતા તે રૂમ ખોલાવ્યો કે જ્યાં સિપાહી પતિ પોતાના જ નાના ભાઈ ની વહુ સાથે અંગત સમય વિતાવી રહ્યો હતો.

જે બાદ મહિલા સિપાહી પતિ પર ગુસ્સે થઈ પતિએ ભાગવાની કોશિશ કરી પરંતુ પત્નીએ તેને પકડી લાફા મારવાનું અને ગાળો આપવાનું શરૂ કરી દીધું જે બાદ અન્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંને પતિ પત્ની ને પોતાની સાથે લઇ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *