બાળક સાથે અકસ્માતનો આ વિડીયો જોઈને હેરાન થઈ જાસો ઉપરથી નીચે પડી ગયું પરંતુ પડતાંની સાથે જ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા પર અનેક વિડીયો જોવા મળે છે આવા વિડીયો પૈકી અમુક ઘણા જ હેરાન કરતા વિડીયો હોઈ છે તો અમુક વિડીયો જોઈને લોકો પેટ પકડી ને હસતા હોઈ છે. તેવામાં આપણે ફરી એક આવાજ વિડીયો અંગે વાત કરવા જઈ રહ્યા છિએ જેને જોઈને લોકો હેરાન થઈ રહ્યા છે. તો ચાલો આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.
જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક બાળક કોઈ ઘર નીચે ઉભું છે આ થોડો જૂનો વિડિઓ હોઈ પતંગ પણ વિડીયો માં જોવા મળે છે. આ નીચે ઉભેલ બાળક પતંગ લેવા માટે એલ ઘર ની આસપાસ ફરતું હોઈ છે તેવામાં જ્યારે એક પતંગ ત્યાં આવીને પડે છે ત્યારે આ બાળક તેને લેવા માટે નીચે જુકે છે.
આ સમયે વધુ એક ઘટના બને છે જ્યારે ઘર ની નીચે ઉભેલ બાળક આ પતંગ લેવા માટે જાય છે ત્યારે એક બાળક ઘર ના ઉપર ના ભાગેથી નીચે પડે છે પરંતુ આ સમયે રામ રાખે તેને કોણ ચાખે કહેવત જાણે સાચી પડી તેમ બાળક આટલે ઉપરથી પાડવા છતા પણ બચી ગયુ કારણ કે આ બાળક તે નીચે ઉભેલા બાળક પર પડ્યું કેજે પતંગ લેવા ગયો હતો જેના કારણે બાળક બચી ગયુ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.