કરુણ અકસ્માત! ટ્રક અને ગાડી ની ટક્કરમા ફસાયો સાઇકલ સવાર થઈ એવી કરુણ મોતકે જાણીને..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
હાલમાં આવાજ એક ઘાતક અકસ્માત અંગે માહિતી મળી રહી છે જેમાં એક વ્યક્તિ ની ઘણી આકરી રીતે મૃત્યુ થઈ છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત એક ગાડી અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જો વાત આ અકસ્માત અંગે કરીએ તો આ ઘટના જીબી નગરના નાથનપુરા ગામ પાસે એસએચ 73 પર સર્જાયો હતો.
જો વાત ટ્રક અને ગાડી અંગે કરિએ તો જણાવી દઈએ કે અહીં એક ટ્રક તરવાડાથી સિવાન તરફ જઈ રહીયો હતો. આ સમયે ટ્રક ની સામે બાજુથી નાથનપુરા ગામ પાસે એક ગાડી આવતી હતી જેની સાથે આ ટ્રક અથડાઈ ગયો અને અકસ્માત સર્જાયો હતો.
જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્ત અંગે કરીએ તો જણાવી દઈએ કે અકસ્માત બાદ આ ટ્રક અને ગાડીમાં સવાર તમામ લોકો સલામત રીતે ભાગી છૂટ્યા હતા. પરન્તુ આ સમયે પસાર થઈ રહેલ એક સાયકલ સવાર અકસ્માત ની જપેટ માં આવી ગયો અને તેઓ એક પગ અને એક હાથ સિવાય શરીરનો બાકીનો ભાગ ખરાબ રીતે કચડાઈ ગયો હતો. જેના કારણે મૃતકની ઓળખ થઈ શકી નથી.