India

અકસ્માત નો કાળજું કંપાવતો વીડિઓ! ગાડી સવાર વ્યક્તિએ એક વ્યક્તિ પર ચડાવી ગાડી જે બાદ ગાડી સવાર પણ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માત ને લાગતા બનાવોમાં ઘણો વધારો થઇ રહ્યો છે વાહનોની સંખ્યા સાથો સાથ અકસ્માત માં પણ વધારો થઇ રહ્યો છે જાણે કાળ રસ્તા પર આવીને લોકોની રાહ જોઈ રહ્યો હોઈ તેમ આપણે લગભગ દરરોજ અકસ્માત ને લગતા અનેક બનાવો અંગે માહિતી મેળવીએ છીએ. આવી ઘટના ના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોઈ છે. અકસ્માત ની વધતી સંખ્યા ને કારણે એવી સ્થિતિ થઇ ગઈ છે કે વ્યક્તિ ઘરની બહાર નીકળી જાય પછી પરત આવશે કે નહિ તેની પણ કોઈ ગેરેંટી રહેતી નથી.

હાલમાં આવોજ એક અકસ્માત નો ગંભીર વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે અકસ્માત નો આ વીડિઓ જોઇને લોકો હેરાન થઇ જાય એવો છે. જો વાત અકસ્માત અંગે કરીએ તો આ ઘટના દિલ્લીની છે અહીના હાર્ટ કનાર પ્લેસ પાસે જનપથ માર્કેટ પાસેના એક રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. કે જેના કારણે એક વ્યક્તિ ને પોતાનો જીવ ગુમાવવી ઊપડ્યો હતો.

આ અકસ્માત નો એક વીડિઓ પણ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક તેજ રફતાર ગાડી એક પગપાળા ચાલીને રસ્તો પર કરી રહેલ વ્યક્તિ ને ટક્કર મારે છે અને તેના પરથી પોતાની ગાડી ચડાવી દે છે જેના કારણે તે વ્યક્તિ ઘણો જ જખમી થઇ જાય છે. જો કે અકસ્માત બાદ વ્યક્તિ ઘાયલ વ્યક્તીને હોસ્પિટલ લઇ જવાના બદલે ત્યાંથી ભાગી જાય છે.

જો કે આસપાસ ના લોકો દ્વારા અકસ્માત અંગે જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સાથળે પહોચે છે અને ઘાયલ ને સારવાર માટે હોસ્પિટલ લઇ જાય છે કે જ્યાં વ્યક્તિ મૃત્યુ પામે છે. હાલમાં પોલીસ દ્વારા આ ગાડી સવાર વ્યક્તિ ની શોધ શરુ છે. અને સોસ્યલ મીડયા પર આ વીડિઓ પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *