ગજબ નો કીસ્સો! બે યુવતી સાથે પ્રેમ થતા યુવકે બન્ને સાથે

લગ્ન એક ધાર્મિક અને પવિત્ર પદ્ધતિ છે આપણા સમાજમાં લગ્ન ખૂબ જ માન આપવામાં આવે છે કહેવાય છે કે લગ્ન ગ્રંથીથી જોડાયેલા લોકો સાત જન્મો સુધી એકબીજા સાથે જોડાયેલા રહે છે. આમતો લગ્ન ને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે.

પરંતુ આપડે અહીં ઍક એવા લગ્ન વિશે વાત કરવા જઈ રહિયા છિએ કે તેના વિશે જાણી તમે પણ નવાઈ અનુભવસો તો ચાલો જાણીએ આખી ઘટના. આ વાત તેલન્ગાણા ની છે. જ્યાં એક યુવક એ એક જ્ સમય એ બે છોકરિયો સાથે લગ્ન કરિયા.

આ વાત છે અન્ચલ ના ધનપુર ગામ ના રહેવાસી અર્જુન ની. કે જેમણે એક સાથે બે છોકરિઓ સાથે લગ્ન કરી લીધા. આખી ઘટના કંઈક આવી છે. કે બિએડ ની ડિગ્રી લીધા પછી અર્જુન જ્યારે સ્પર્ધાતમક પરીક્ષા ની તૈયારી કરતો હતો ત્યારે તેને બે છોકરિઓ ઉષારા અને સુરેખા જોડે પ્રેમ થઈ ગયો હતો.

તે બને સાથે ડેટિગ પણ કરતો હતો. બધું બરોબર ચાલતું હતું. તેટલામા તેના પરિવાર તરફથી તેમને લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે પરિસ્થિતિ થોડી વિકટ બની કારણ કે તે બંને છોકરીઓ સાથે તે સરખો જ પ્રેમ કરતો હતો અને તેમાંથી એક પણ ને પણ છોડી શકે તેમ ન હતો.

જોકે આ બાબતની જાણ અર્જુનના પરિવારને ન હતી ત્યારબાદ અર્જુનએ સમગ્ર ઘટના તેના પરિવારને જણાવી. પરિવાર તરફથી પણ તેમને ઘણો સહકાર મળ્યો તેમના પરિવારે બંને છોકરીના પરિવારને સમજાવ્યા અને એક જ વ્યક્તિ સાથે બંને છોકરી ના વિવાહ કરવાની વાત કરી છોકરાના પરિવાર દ્વારા સમજાવ્યા બાદ છોકરી ના પરિવાર વાળા રાજી થઈ ગયા અને બંને છોકરીના એક જ તે છોકરા સાથે લગ્ન થઈ ગયા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *