Entertainment

‘પુષ્પા’ નો ક્રેઝ વધ્યો! લગ્નમાં વર અને કન્યાએ ‘પુષ્પા’ ફિલ્મના ગીત પર કર્યો એવો ડાન્સકે જોતાં રહી જાસો.. જુઓ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ હાલમાં અલ્લુ અર્જુન ની ફિલ્મ ‘પુષ્પા’ નો જાદુ લોકોના માથે ચડી ગયો હોઈ તેવું લાગે છે. પહેલાતો આ ફિલ્મે દેશ અને વિદેશ માં કમાણી ના નવા રેકોર્ડ બનાવી ને નવો ઇતિહાસ સર્જ્યો છે. તેવામાં હાલમાં જયારે પણ સોશ્યલ મીડિયા જુઓ ત્યાં ‘પુષ્પા’ ફિલ્મના જ ડાઈલોગ અને ગીત જોવા મળે છે.

જણાવી દઈએ કે હાલમાં લગ્નના મંડપ સુધી પણ ‘પુષ્પા’ ફિલ્મનો જાદુ પહોંચી ગયો છે આપણે સોશ્યલ મીડિયા પર આ બાબતને લાગતી અનેક રિલ્સ્ જોઈ છે તેવામાં હાલમાં આવો જ એક લગ્નનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં ‘પુષ્પા’ના ‘ઓ અંતવા’ ગીત પર વર અને કન્યા સાથો સાથ સંબંધીઓ પણ ડાન્સ કરતા જોવા મળે છે.

જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો જોઈ શકાય છે કે વિડીયો લગ્નનો છે અને વરમાળા સંબંધી વિધિ પૂર્ણ થઈ ચૂકી છે આ સમયે વર અને કન્યા પરંપરાગત મરાઠી ડ્રેસમાં ઘણા જ સુંદર લાગી રહ્યા છે વિડીયો માં જોઈ શકાય છે કે કન્યા ડાન્સની શરૂઆત કરે છે જે બાદ તેને જોઈને વર અને હાજર તમામ લોકો ડાન્સ કરવા લાગે છે. જે બાદ વરરાજા તેની કન્યાને ત્યાંથી લઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Chemistry Studios (@chemistrystudios)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *