રાજકોટ- ટ્રાફિક વોર્ડન જાહેર રસ્તા પર ખૂણા માં યુવતી સાથે કરી રહ્યો હતો ઇલુ-ઇલુ,,જુઓ તસવીરો.
સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપણે રોજબરોજ સોશિયલ મીડિયા પર સારા અને ખરાબ બંને વિડિયો જોતા હોઈએ છીએ. ક્યારેક એવા એવા વિડિયો વાયરલ થતા હોય છે કે જેને જઈને અમુક વ્યક્તિઓ ઉપર ગુસ્સો આવતો હોય છે. આપણા ભારતમાં પણ હવે પશ્ચિમી સંસ્કૃતિ નો પ્રભાવ ધીમે ધીમે પડતો રહે છે. આજકાલના યુવાનો ગમે તે જગ્યાએ જાહેરમાં પણ ચેનચાળા કરવાનું શરૂ કરી દેતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોની વાત કરવામાં આવે તો રાજકોટમાં થી આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પ્રેમી યુગલ નો આ વિડીયો છે. જેમાં પ્રેમી પંખીડા જાહેરમાં ચેનચાળા કરતા હોવાનું બહાર આવ્યું હતું. વીડિયોમાં જોવા મળ્યું હતું કે એક ટ્રાફિક વોર્ડન જાહેરમાં એક યુવતી સાથે ચેનચાળા કરી રહ્યો હતો.
આ માહિતી અનુસાર આ વિડીયો રાજકોટ શહેરના બિગ બજાર પાસેનો છે. જેમાંથી ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ પોતાના ફોનમાં આ ઘટના ટ્રાફિક વોર્ડન ની કેદ કરી લીધી હતી અને ત્યારબાદ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. ટ્રાફિક વોર્ડનના આવા અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા પર આવતા હોય છે. લોકો આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને મોટાભાગના લોકો આને શરમજનક ઘટના ગણાવી રહ્યા છે.
કેટલાક લોકો આ ટ્રાફિક વોર્ડન પ્રત્યેક ગુસ્સો પણ પ્રદર્શિત કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી ગમે તે ઘટના મિનિટોમાં વાયરલ થઈ જતી હોય છે અને લોકો સમક્ષ આવી જતા લોકોને ભારે શરમ જનક સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. આ ઘટનાના કેટલાક ફોટાઓ પણ જોઈ શકાય છે. જેમાં જોઈ શકાય છે કે ટ્રાફિક વોર્ડન કોઈ યુવતી સાથે કોઈ ખૂણા ઉપર બેસીને અડપલા કરી રહ્યો છે. લોકો આ તસવીરો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!