Entertainment

સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસના એ પોતાની દીકરી માટે બનાવી વાઈલ્ડ લાઈફ થીમ ની બહુ જ ખૂબસુરત નર્સરી , જ્યાં પ્રકૃતિ ની અનુભૂતિ અને…….. જુવો વીડિયો

Spread the love

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ ( Ram Charan ) અને તેમની પત્ની ઉપાસના ( upasna ) કામીનેની 20 જુન 2023 ના રોજ લગ્ન ના 11 વર્ષ બાદ એક દીકરીના માતા પિતા બન્યા છે જેનું નામ તેમને ક્લિન કારા કોનીડેલા રાખ્યું છે. આ કપલ ને તેમની બેસ્ટ અને મોંઘી લાઇફસ્ટાઇલ  ( lifestaile ) ના માટે જાણવામાં આવે છે. એવામાં જ્યારે તેમની દીકરી ની નર્સરી ની વાત આવે ત્યારે રામ અને ઉપાસના એ તેને બહુ જ વ્યવસ્થિત બનાવાનો પ્ર્યતન કર્યો છે જેની જલકો સામે આવી રહી છે. રામ ચરણ ( Ram Charan ) અને ઉપાસના કામીનેની એ પોતાની દીકરી ની માટે એક પકૃતિ થી પ્રેરિત નર્સરી પસંદ કરી છે.

નર્સરી ની દીવાલો ને વ્હાઇટ અને આછા સેલ્મન પેલેટ ની બનાવી છે, દીવાલો પર ન્યુટ્રલ કલર એક ફ્રેશ અને શાંત વાતાવરણ આપી રહ્યો છે. આની સાથે જ નર્સરી ( nursery )માં સોફ્ટ ટેરાકોટા નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે દીવાલો ના કલર પેલેટ થી પરફેક્ટ મેચ થઈ રહ્યો છે. દીકરી ક્લિન કારા ની નર્સરી ( Upasana ) માં પક્ષીઓ, જંગલી જાનવરો, ફળ વાળા વૃક્ષો અને વસ્તુઓની સાથે ના વોલપેપર થી એક ખેતર જેવો અનુભવ મળી રહ્યો છે. વાસ્તુકાર પવિત્ર રાજારામ એ આ બૌદ્ધ વાસ્તુકલા થી પ્રેરિત નર્સરી ની વિષે વાત કરતાં કહું કે વિચાર એવો હતો કે પ્રકૃતિ ને બાળક ની અંદર પણ પ્રવાહિત કરવા દેવામાં આવે.

જેનાથી બાળક જે પક્ષી ગીત બહાર થી સાંભળે છે તે નર્સરી ( nursery )  ની અંદર બનાવેલ વોલપેપર માં પણ જોઈ શકે , જે અમે કર્યું છે. વાસ્તવમાં મેગા પ્રિન્સેસ ના રૂમના  ( room )  વોલપેપર ને નવા માતા પિતા બનેલા રામ  ચરણ અને ઉપાસના એ વન્ય જીવન ના પત્યેના પ્રેમ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ રૂમમાં ‘ અમરાબાદ ટાઈગર રિજર્વ’ ના ચંચલ જાનવરો ની પ્રિન્ટ પણ ઉપસ્થિત છે. ફળો સાથેના વૃક્ષો થી લઈને ભગવાન  ( god )ના આશીર્વાદ વાળા કેરીકેચર સુધી દરેક નાની થી નાની વાત ને બારીકાઈ થી ધ્યાનમાં રાખવામા આવી છે.

આની સાથે જ ઉપાસના ( Upasana )  એ શેર કર્યું કે અમને બંને ને વન્યજીવો બહુ જ પસંદ છે. અને મારૂ ફાઉન્ડેશન ‘ અમરાબાદ ટાઈગર રિસર્વ ‘ સાથે કામ કરે છે. જે ભારત ના સૌથી મોટા વાઘ અભ્યારણો માનું એક છે. આથી કસ્ટમ પ્રિન્ટ માં ચંચલ જાનવરો શામિલ કરવામાં આવ્યા છે. અમે હાથિયો ની માટે બહુ જ ઊંડાણ થી અનુભવ કરીએ છીએ. અને આ હાથીને દીવાલ પર જોઈને તેની અનેરી જ ખુશી અનુભવીએ છીએ. ત્યાં જ ફળો વાળા વૃક્ષો પણ આ જ રાજ્ય ના વૃક્ષા છે. બેકગ્રાઉંડ માં દેવતા ચમેલી ના ફૂલો ની વર્ષા સાથે આશીર્વાદ આપી રહ્યા છે.

આ એક ખૂબસૂરત પાકૃતિક  ( nature ) દુનિયા છે જેમાં અમે અમારા બાળક ને જોવા માંગતા હતા. તમને જણાવી દઈએ કે આ નર્સરીમાં ઉપયોગ કરવામાં આવેલ દરેક વસ્તુ જેવીક કેમિકલ ફ્રી અને ટકાઉ છે. રૂમની  ( room ) માટે નેચરલ લીનન, નેચરલ કપાસ અને રંગ વિના અને બ્લીચ વગર ના કપડાં નો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુલાયમ કપડાઓના રેશા તૂટતાં નથી, જેનાથી બાળકીને તાજી હવા મળે છે. આ રૂમને એ રીતે ડિઝાઈન ( unic dizhain )  કરવામાં આવ્યો છે કે તે બાળકી માટે દરેક રીતે આરામ દાયક અને સાથે જ શાંતી ની અનુભૂતિ પણ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *