Entertainment

લગ્ન બાદ અભિનેત્રી સોનાલી સહગલ પોતાના પતિ આશિષ સાથે એવા લૂકમાં જોવા મળી કે તે તસ્વીરો જોઈને દિલ હારી જશો…..જુવો તસ્વીરો

Spread the love

‘ પ્યાર ક પંચનામાં ‘ ફેમ અભિનેત્રી સોનાલી સહગલ પોતાના પતિ આશિષ એલ સજનાની ની સાતે જીવન ના નવા ચરણમાં પ્રવેશીને ખુશ નજર આવી રહી છે અને તેનો ભરપૂર આનંદ લઈ રહી છે,7 જૂન 2023 ના રોજ પોતાના નજીક ના મિત્રો અને પરિવારના લોકોની ઉપસ્થિતિમાં સોનાલી અને આશિષ એ લગ્ન કર્યા હતા અને લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાયા બાદ હવે અભિનેત્રી સોનાલી અને હોટલ બીજનેસમેન આશિષ પોતાની મેરીદ લાઈફ ની શાનદાર જલકો શેર કરતાં રહે છે. ત્યારે હવે સોનાલી એ પોતાના પતિ આશિષ સાથે એક મેગેજીન ના કવર પેઝ પર ડેબ્યું કર્યું છે જેની ખૂબસૂરત જલકો સામે આવી રહી છે.

13 જુલાઇ 2023 ના રોજ પોતાના ઇન્સટ્રગરમ હેન્ડલ પરથી સોનાલી સહગલ એ પતિ આશિષ એલ સજનાની ની સાથે પોતાના પહેલા મેગેજીન કવર ની શાનદાર જલકો શેર કરી છે. આ તસવીરમાં કપલ કેમેરાની સામે પોઝ આપતા નજર આવી રહ્યા છે અને આ બંને સંપૂર્ણ રીતે રોયલ લાગી રહ્યા છે. સોનાલી ના હોટલ બીજનેસમેન પતિ આશિષ વ્હાઇટ બેલજાર ની સાથે વ્હાઇટ શર્ટ , એક ટાઈ અને બ્લેક પેન્ટ માં બહુ જ હેન્ડસમ લાગી રહ્યા હતા જે તેને પાછળથી પોઝ આપી રહ્યા હતા. આ તસ્વીરોને શેર કરતાં સોનાલી એ પોતાના જીવનમાં પોતાના પતિ, સિંદુર અને મંગલસૂત્ર નું મહત્વ જણાવ્યુ હતું. તેમને ક્પ્શનમાં લખ્યું કે મારૂ સિંદુર, મંગલસૂત્ર અને પતિ વગર કઈ નહીં.

પતિ અને મને અમારા પહેલા કવર પર એક સાથે જોવા માટે સ્વાઈપ કરો. જોકે આ કવર શુટ માં સોનાલી એ બહુ જ શાનદાર લુક પસંદ કર્યો હતો જેને દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સોનાલી રેડ કલર ના સ્ટોન થી સજાવેલ ગાઉન માં સ્ટાનિંગ લાગી રહી હતી. જેમાં બોડી ફીટીંગ ટીપ નેકલાઈન હતી. જેમાં તેમને મેચિંગ શિયર ટ્રેલ ની સાથે જોડ્યુ હતું અને તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. દેગલર એરિંગ્સ અને સ્ટેટમેન્ટ ડાયમંડ રિંગ સાથે મિનિમલ જ્વેલરી તેના લૂકને નીખરી રહી હતી , આના સિવાય તે પોતાના સુંદર એ મંગલસૂત્ર ને ફ્લોન્ત કરતી નજર આવી રહી હતી.

આટલું જ નહીં બ્રાઉન ચિક્સ, શાઈની બ્રાઉન કલર ની આઇશેડો, ડિફાઇન્દ આઇબરો, પિન્ક લિપસ્ટિક ની સાથે તે ગોર્જિયસ લાગી રહી હતી. આની પહેલા સોનાલી અને આશિષ માલદીવ માં પોતાના હનીમૂન નો આનદ લેતા નજર આવ્યા હતા. અને અભિનેત્રી એ પોતાના સોશિયલ મીડિયા પર તેના ફેંસ ને આની અપડેટ્સ પણ આપી હતી. 26 જૂન 2023 ના રોજ ઓટના ઇન્સત્રાગરમ હૅન્ડલ પરથી સોનાલી એ પતિ આશિષ સાથેની હનીમૂન પરની શાનદાર તસ્વીરો શેર કરી હતી. જે તસવીરમાં ડોલ્ફિન ને જોતાં બંને લવ બર્ડ્સ સંસેટ કૃજ પર આરમાં કરતાં જોવા મળ્યા હતા. આશિષ એ બેજ કલર ની પેન્ટ ની સાથે પર્પલ કલર નો શર્ટ પહેર્યો હતો તો ત્યાં જ અભિનેત્રિ સોનાલી ફ્લોઈ ગાઉનમાં નજર આવી હતી જેમાં તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *