સુંદરતા અને હોટનેસમાં માતા રવીના ટંડનને પછાડે છે દીકરી રાશા ટંડન ! તસ્વીર જોઈ તમને પણ વિશ્વાસ નહીં આવી…જુઓ તસવીરો
રવિંના ટંડન વિશે તો તમે જાણતા જ હશો, 90 ના દાયકામાં પોતાની એક્ટિંગ તથા પોતાની સુંદરતાને લીધે દરેક લોકોના દિલો પર રાજ કરતી થઇ ચુકી હતી. એવામાં હાલ હજી થોડા સમય પેહલા રિલીઝ થયેલ KGF 2માં રવીના ટંડને રમિક સેનનું પાત્ર ભજવીને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. ઉંમર વધી ગઈ હોવા છતાં આ અભિનેત્રીની એક્ટિંગમાં એટલો જ દમ છે જેટલો તેની પેહલાની એક્ટિંગમાં હતો.
અભિનેત્રી સાથે જોડાયેલ અનેક વાતોની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી જ રહેતી હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે રવીના ટંડનની દીકરી વિશે જણાવાના છીએ જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. જણાવી દઈએ કે રવીના ટંડનની દીકરી સુંદરતા તથા હોટનેસમાં પોતાની માતાને પાછી છોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. રવીના ટંડનની દીકરીનું નામ રાશિ ઠડાની છે, જે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે.
રાશિ થડાની પોતાના સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવી સુંદર તસવીરો શેર કરતી હોય છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિ પીઘળી જાય.રાશા હજી સુધી તો બૉલીવુડની તમામ ચર્ચાઓ તથા હલચલથી દૂર રહી છે. રવીના ટંડન અનેક વખત પોતાની દીકરી રાશા સાથે અનેક તસવીરો શેર કરતી હોય છે જેને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવતી હોય છે.
રાશાની ફેન ફોલોવિંગ વિષે જો વાત કરવામાં આવે તો તેને ઇન્સ્ટાગ્રામ પર 259K લોકો ફોલો કરી રહ્યા છે. વગર કોઈ ફિલ્મમાં આવે તેની પેહલા જ આટલી મોટી ફેન ફોલોવિંગ હોવી તે ખરેખર આ એક્ટ્રેસ માટે ખુબ મોટી વાત કહેવાય.રાશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના મિત્રો સાથે મસ્તી કરતી હોય પેટ સાથે બેઠેલી હોય તેવી અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.