India

ઉધી વિસ્તાર માં સર્જયો મોટો અકસ્માત આ અકસ્માત ના કારણે ત્રણ લોકો ને પોતાના જીવ ગુમાવવા પડ્યા અહી એક બાઈક….

Spread the love

મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માતો અંગેના કિસ્સાઓ જોતા અને સંભાળતા હોઈએ છીએ તેમાં પણ આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતો અંગેના કિસ્સાઓ માં વધારો જોવા મળ્યો છે. આવા અકસ્માતોના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે જયારે અનેક લોકો ને ઈજા પણ પહોચે છે. અકસ્માત માં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર પર શું વીતતી હશે તે કદાચ આપણે જાણીપણ ના શકીએ પરંતુ આપણે સૌ પોતાના સ્વજનોને ખોવાનું દુખ સારી રીતે જાણીએ છીએ.

આપણે અહી એક એવાજ અકસ્માત અંગે વાત કરવાની છે કે જ્યાં અકસ્માત ના કારણે ત્રણ લોકો ને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે ટો ચાલો આપણે આ અકસ્માત અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ઉધી પાસે સર્જયો હતો. આ અકસ્માત એક બાઈક અને એક ટેમ્પો વચ્ચે સર્જયો હતો. જો વાત આ અકસ્માત વિશે વિસ્તારથી કરીએ તોતે આ પ્રમાણે છે.

ઉધી વિસ્તારમાં શનિવાર ના દિવસે આ અકસ્માત સર્જયો હતો. આ દિવસે સાંજ ના સમયે અકસ્માત સર્જયો. જોકે આ અકસ્માત માં ત્રણ લોકો ને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ અકસ્માત ઉધી મુરુમાંગાવ ના રસ્તા પાસે આ અકસ્માત સર્જયો હતો. અહી રસ્તામાં વળાંક હોવાના કારણે એક સ્કુટર ટેમ્પો સાથે ટકરાઈ જતા આ અકસ્માત સર્જયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત માં ત્રણ લોકો ના મોત થયા છે જો વાત આ મૃતકો અંગે કરીએ તો તેમાંથી એક વ્યક્તિ નું નામ ભુપન્દ્ર જયારે બીજી વ્યક્તિ નું નામ રાહુલ અને ત્રીજી વ્યક્તિ નું નામ ભુનેશ્વર હતું. સુત્રો ના જણાવ્યા અનુસાર આ તમામ વ્યક્તિઓ નસમાં હતા. તેઓ ફૂલ સ્પીડ માં પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા તેજ સમયે તેઓ સામેના વળાંક પાસે એક ટેમ્પા સાથે અથડાઈ ગયા.

આ અકસ્માત એટલો ભયાવહ હતો કે જેના કારણે આ ત્રણે વ્યક્તિઓ અને તેમની બાઈક ફંગોળીને અલગ અલગ જગ્યાએ પડી ગઈ. આ અકસ્માત ના કારણે બે વ્યક્તિઓ ભુપન્દ્ર અને રાહુલનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. જયારે ભુનેશ્વર ને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જે દરમિયાન તેનું પણ મોત થઇ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *