Entertainment

ઇંગ્લેન્ડ ના દરિયાકિનારાના સેફલીખાન અને કરીનાકપૂર ના રોમેન્ટિક ફોટા થયા વાયરલ ! બંને એકસાથે…જુઓ ફોટા.

Spread the love

બૉલીવુડ ના અભિનેતા સેફલીખાન અને તેની પત્ની કરીના કપૂર બને થોડા થોડા દિવસો માં સમાચારો ની હેડ લાઈન માં રહે છે. કારણ કે બંને કોઈ ને કોઈ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા જ હોય છે. કોઈ ફેમિલી ફંક્શન હોય કે, વેકેશન ની મજા માણવાના દિવસો હોય બંને પોતાના ફોટા શેર કરે છે. હાલમાં જ કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ ના એકાઉંટ પર ઘણા ફોટા શેર કર્યા છે.

ઘણા સમય થી કરીના કપૂર ઘણી બધી જાહેરાતો કરવામાં બીઝી હતી. એટલે હાલ માં સેફલીખાન નું આખુ પરિવાર ઇંગ્લેન્ડ માં રજા ના દિવસો ગાળી રહ્યા છે. જેમાં બને એક સુંદર દરિયાકિનારે ફોટા પડાવતા જોવા મળે છે. જેમાં પતિ સેફલીખાન અને કરીનાકપૂર અને તેના બે પુત્રો જોવા મળે છે. કરીના કપૂરે પતિ સાથે ના અને પુત્ર સાથે ના ઘણા ફોટા શેર કર્યા છે.

બને દરિયાકિનારે રોમેન્ટિક મૂડ માં જોવા મળે છે. ટૂંક જ સમય માં કરીના કપૂર નું મુવી આવવાનું છે. જેમાં તે આમીરખાન ની સાથે જોવા મળશે. આ મુવી નું નામ ” લાલ સિંહ ચઢ્ઢા ” છે. જેમાં આમિર ખાન સરદાર ની ભૂમિકા માં છે. આ મુવી 11-ઓગસ્ટે રિલીઝ થવા જય રહ્યું છે. જે અક્ષય કુમાર ની ફિલ્મ ” રક્ષા બંધન ” ને ટક્કર આપશે.

કરીના કપૂર ના ફેમિલી સાથે ના ફોટા તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યા છે. ફેન્સ ફોટા જોઈ ને અલગ અલગ ઈમોજી શેર કરી રહ્યા છે. કરીના કપૂર ના લગ્ન બાદ તે તેના બાળકો ને સાચવવામાં ખુબ જ બીઝી જોવા મળતી હોય છે. બંને એ ઘણા બધા સુપરહિટ મુવી માં કામ આપેલું છે. થોડા સમય પહેલા સેફલીખાન તેના પરિવાર સાથે ખેતી કરતો હોય તેવા ફોટા પણ જોવા મળ્યા હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *