કાર ચાલક ના ટેલેન્ટ અને બુદ્ધિ સલામ છે અત્યાર સુધી માં 16-મિલિયન લોકો એ જોયેલ વિડીયો જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયાના મારફતે અનેક વિડીયો આપણને જોવા મળતા હોય છે. કોઈક વખત તો એવા એવા વિડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે. આપણા ભારતમાં અને વિદેશમાં એવા એવા કાર ચાલકો અને ટ્રક ચાલક હોય છે કે તે ગમે એવા સાંકડા રસ્તામાંથી પણ પોતાનો ટ્રક અથવા તો કાર ચલાવી દેવામાં માસ્ટરી ધરાવતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને 16 મિલિયન સુધીના વ્યવ્સ મળી ચૂક્યા છે. આ વિડીયો માં જોવા મળે છે તેમ એક કાર ચાલક એક સાંકડા રસ્તાની વચ્ચે ફસાઈ ગયેલો જોવા મળે છે પરંતુ આ કાર ચાલકને પોતાની કાર પાછી વાળીને બીજી સાઈડ લઇ ગયો હતો.
વિડીયો માં જોવા મળે છે તેમ જો કાર પાછળ ધકેલાઈ જાય તો કાર ઊંડા ખાડામાં પડી શકે તેમ છે પરંતુ કારચાલક એટલો બધો ટેલેન્ટેડ હતો કે તેને કાર ને ધીરે ધીરે બ્રેક લગાવી અને ધીરે ધીરે હેન્ડલને આડુ અને સીધું કરતો જોવા મળે છે તેમ કરી કરીને તેને કાર ને બહાર કાઢી હતી. આ આખી ઘટના ને જોવા વાળા લોકો પણ ચોકી ઉઠ્યા હતા કારણકે આટલા સાંકડા રસ્તામાં કારચાલકને કાર કાઢતી જોઈને લોકો પણ શોક માં પડી ગયેલા જોવા મળે છે.
Unbelievable! Master driver! pic.twitter.com/1X1BTgkMuK
— The Figen (@TheFigen_) October 22, 2022
આ વિડીયો ને ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહ્યો છે અને કારચાલકની સ્ટાઈલ અને તેનો જુસ્સો જોઈને લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને વીડિયોને લાઈક કરી રહ્યા છે. થોડી પણ બેદરકારી કારચાલક ને ખૂબ જ ભારે પડી શકે તેમ હતી પરંતુ કાર ચાલકે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી કારને કાઢી બહાર કાઢી હતી. આમ આવા અનેક ટેલેન્ટથી ભર્યા વિડીયો આપણને રોજબરો સોશિયલ મીડિયા ઉપર જોવા મળતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!