સંસ્કારી વહુ ‘એશ્વર્યા શર્મા’ નો ગ્લેમર અંદાજ આવ્યો સામે. તસ્વીરો એવી કે જોઈ તમારું કંટ્રોલ કરવું, જુઓ તસવીરો.
ભારતના સોશિયલ મીડિયા ઉપર ટીવી સિરિયલ અને બોલીવુડની અભિનેત્રીઓ ખાસ ચર્ચા નો વિષય રહે છે. પોતાના અંગત જીવન અને પ્રોફેશનલ જીવનને લઈને સમાચારોમાં હેડલાઈન બનાવતી રહે છે. આજે અમે તમને ટીવી સિરિયલ ગુમ હે કિસી કી પ્યાર મેં ની પ્રખ્યાત અભિનેત્રી પત્રલેખા વિશે જણાવીશું. પત્રલેખા એટલે એશ્વર્યા શર્મા કે જે સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ તેના અવનવા ગ્લેમર ફોટા શેર કરતી રહે છે.
હાલમાં એશ્વર્યા શર્માએ એવા ગ્લેમર ફોટા શેર કર્યા છે કે તેના ચાહકોની કોમેન્ટ કરવામાં લાઈન લાગી ચૂકી છે. તો બીજી તરફ ટીવી સિરિયલની સંસ્કારી અભિનેત્રી નો ગ્લેમર લુક સામે આવતા લોકો એશ્વર્યા શર્માને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં એશ્વર્યા શર્માએ તસવીરો શેર કરી તેની વાત કરીએ તો તેની તસવીરમાં એશ્વર્યા શર્મા એ બેબી પિંક કલરના પોલકા આઉટ વન પીસ ડ્રેસ પહેરેલો છે.
આ વન પીસ ડ્રેસમાં તે ખૂબ જ ગ્લેમર અને સુંદર લાગી રહી છે. તે સોફા ઉપર બેસીને પોઝ આપી રહી છે. તો બીજા ફોટામાં તે પોતાના ડ્રેસિંગ રૂમના એરિયામાં ડ્રેસિંગ કાચની સામે અવનવા પોઝ આપીને સોશિયલ મીડિયાના પારા ને ગરમ કરી રહી છે. તો અન્ય એક ફોટો શેર કરતા તેને કેપ્શન માં લખ્યું કે તમે છો તેવા જ રહો કારણકે તમારા થી કોઈ શ્રેષ્ઠ નથી. આ બાબત પર તેના ચાહકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
અન્ય ફોટા ની વાત કરવામાં આવે તો એશ્વર્યા શર્માએ પિંક કલરના ફ્લોરલ ડ્રેસમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તે પોતાની વેનીટી વેનમાં પોતાને ફ્લોટ કરી રહી છે. વેનીટી વેનનો શણગાર એશ્વર્યા ની ખુબસુરતીમાં વધારો કરી રહ્યો છે. વેનિટી વેનમાં પોતાના ખુલ્લા વાળ સાથે એશ્વર્યા ગ્લેમર અંદાજ સાથે પોઝ આપી રહી છે. એશ્વર્યા ની આ તસવીરો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. તેના ફોટોને ખૂબ લાઈક અને શેર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!