Categories
Entertainment

નાગ નાગિન એક બીજાને લાપેટાયને માણી રહ્યા હતા પ્રેમ પ્રસંગ વીડિઓ જોઈ ને થય જશો દંગ….

Spread the love

હાલના સમયમાં સોશિયલ મીડિયા એ એવું માધ્યમ બની ગયું છે કે જ્યાં લાખો કરોડો અલગ અલગ વીડિઓ હોય છે પરંતુ આ બધા વીડિઓ માથીં અમુક વીડિઓ એવા હોય છે કે જે ને જોઈને ઘણી વાર આશ્ચર્યમાં મુકાયે છીએ તેમજ ઘણા વીડિઓ ભાવુક કરી દે એવા હોય છે અમુક વીડિઓતો એટલા મસ્ત હોય છે કે લોકો તેને વાંરવાર જોવાનું પસંદ કરે છે આની સિવાય અમુક વીડિઓ એ પોતાના અલગ વિષે દ્વારા સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે અને લાંબા સમય માટે તે વીડિઓ લોકો જોવાનું પસંદ કરે છે.

આજના યુગમાં બધા લોકો એ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે છે. ઘણા સમય માટે લોકો સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે અને અહી ઘણી વાર એવી વસ્તુ જોવા મળે છે કે જેને જોઈ ને બધા આશ્ચર્યમાં મુકાય છે આવી જ રીતે એક આશ્ચર્યચકિત કરી દે એવો વીડિઓ એ સોશિયલ મીડિયામાં વાયરલ થય રહ્યો છે જેમાં નાગ નાગીન બંને એકબીજા સાથે પ્રેમ પ્રસંગો માંણી રહ્યા હોય છે નાગ-નાગીનનો આ વિડિઓ જોઈને ગમે તે વ્યક્તિ આશ્ચર્યચકિત થય રહ્યા છે.

આપણને સારી રીતે ખબર છે કે નાગ અ કેટલા ઝેરીલા હોય છે નાગ ને જોઈ ને તેનાથી ડરી ને બધા લોકો અ તેનાથી દુર જવાનો પ્રયાસ કરે છે નાગ એ જોવમાં પણ ઘણો ખતરનાક લાગતો હોય છે નાગ નું ઝેર અ એટલું તેજ હોય છે કે જો નાગ એ કોઈ વ્યક્તિ ને કરડી જાયતો તે વ્યક્તિનું બચવું થોડા અંશે મુશ્કેલ થય જાય છે હાલના સમયમાં વધુ પડતા સાપ એ જંગલ અને ગામડામાં જોવા મળે છે અમુક વાર તો ઘરમાંથી પણ સાપ નીકળે છે એવા સંજોગોમાં બીકથી બોવ જ ખરાબ હાલત થય જાય છે.

સાપ એ બોવ જ ફૂર્તીલા ને સક્રિય હોય છે સાપ એ આમતો ઓછું ખાય પીવે છે તેવો મહિનામાં એક કે બે વાર જ શિકાર કરી ને પેટ ભરે છે સાપ પાસે બોવ જ તીક્ષ્ણ દાત અને ઝબડામાં ઝેરની થેલી હોય છે જયારે તે કોઈ ને કરડે ત્યારે આ ઝેરની થેલી એ ફાટી જાય છે અને ઝેર એ લોયમાં પ્રવેશ કરે છે આમ સ્વભાવિક વાત છે કે કોઈ પણ માણસ એ સાપને જોઈ ને ખુબ ડરી જશે.

સોશિયલ મીડિયામાં આ નાગ-નાગિન નો જે વીડિઓ વાયરલ થયો છે તે વીડિઓ જોઈ ને લોકો એ આશ્ચર્યમાં મુકાય છે આ વીડિઓ ભલે થોડા શણ માટેનો હોય,જેમાં લગભગ ૮ ફૂટ લાંબા નાગ-નાગીન પાણીમાં એક બીજાને પ્રેમ કરતા હોય તેવું આ વીડિઓમાં જોવા મળે છે.આ વીડિઓમાં જોતા એવું લગે છે કે નાગ એ ગુસ્સામાં હોય અને તેણે નાગિન પર હુમલો કર્યો હોય તેવું લાગે છે તેના પછી નાગિન પણ વળતો જવાબ આપતા નાગ ને પોતાના શરીરમાં ઝકડી લીધો.આની પછી નાગ-નાગિન વચ્ચે બોવ જ દીલચસ્પ લડાઈ થાય છે.

આ વીડિઓ સિવાય એક વીડિઓ એ સાપ અને નોળિયા વચ્ચેની લડાઈ નો પણ છે જેને લોકો દ્વારા ખુબ જોવામાં આવી રહ્યો છે.આ વીડિઓ પણ સોશિયલ મીડિયામાં બોવ જ ઝડપથી ફેલાય રહ્યો છે.આ વીડિયોમાં જોતા જણાય છે કે એક નાનો નોળિયો છે અને તે ઘણા ફૂટ લાંબા કોબ્રાને હટવા જબુર કરી દે છે.વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે નોળિયોએ કોબ્રા પર કેવી રીતે હુમલો કરે છે.સાપ એ પોતાની જીંદગી બચાવા માટે ભાગી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ બંને વીડિઓ એ ખુબ ઝડપથી ફેલાય રહ્યા છે આ બંને વિડીયોને Instagram પર પોસ્ટ કરવામાં આવ્યા છે જેના પર લોકો એ પોતાની પ્રતિક્રિયાઓ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *