શરૂ લગ્નમાં સસરાએ જમાઈને ચપ્પલ ચપ્પલ ઘોલારી નાખ્યો ! એવો તો શું કાંડ કર્યો આ વરરાજાએ ? જુઓ આ વિડીયો

આપણા ભારત દેશની અંદર ઘણી બધી એવી કુ રીતિ રિવાજો અને દહેજ પ્રથા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં આપણા દેશના ઘણાં ગામો એવા છે જેમાં દહેજ પ્રથા હજી ચાલી રહી છે. એક પિતા દહેજ નહિ આપી શકે તો તેમની દીકરી કુંવારી રહી જશે તેમ વિચારીને આખો દિવસ તનતોડ મેહનત કરતા હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર અનેક એવા દહેજ સાથે સંકળાયેલા કિસ્સાઓ પણ આપણી સામે આવતા હોય છે.

એવામાં હાલના સમયમાં એક ખુબ ચોકવી દેતો વિડીયો આપણી સામે આવ્યો છે જેમાં એક સસરા પોતાના જ જમાઈને એવો માર મારે છે કે સૌ કોઈ જોતું જ રહી ગયું હતું. સસરાએ ચપ્પલે ચપ્પલે વરરાજાને ઘોલારી નાખ્યો હતો. હવે આવું એક સસરાએ પોતાના થનાર જમાઈ સાથે શું કામ કર્યું હશે? આવો સવાલ તમને પણ આવતો જ હશે. વાયરલ થઇ રહેલો ફક્ત એક મિનિટનો આ વિડીયોએ લોકોને ખુબ ચોકવી દીધા છે, તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી દઈએ.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે જમાઈ પોતાના સસરા પાસેથી મોટરસાઇકલની માંગ કરે છે તો આવું સાંભળીને સસરાનો પારો ગરમ થઇ જાય છે અને તેઓ વરરાજાને ભરી જાન વચ્ચે જ ચપ્પલ ચપ્પલે દેવા વાળી કરે છે. એક મોટરસાઇકલની માંગણી કરવી વરરાજાને કેટલા બધા અંશે ભારે પડી તેનો વરરાજાને જીવનભરનો પછતાવો જ રહી જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાને તેના જ સસરાએ ખુબ જોરદારનો માર માર્યો હતો.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ટ્વીટર પર 8 મેં ના રોજ શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ વીડિયોને @manojparmar નામના વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા યુઝરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો હતો જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવ્યો હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *