India

કરોડપતિ બનવું હોય તો કરજો ફક્ત આ શાકની ખેતી ! થોડાક જ વર્ષોમાં થઇ જશો કરોડપતિ…એક લાખ રૂપિયાની છે એક કિલો…એવી તો શું વિશેષતા છે ?

Spread the love

શાક વિશે જો વાત કરવામાં આવે તો શાકભાજી આપણા જીવનમાં માટે ખુબ મહત્વની માનવામાં આવે છે, એટલું જ નહીં દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં શાકભાજી તથા ફળફૂલને ખાતું રેહવું જોઈએ કારણ કે તેનાથી જ આપણી હેલ્ધી લાઇફસ્ટાઇલ બની રહે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવા જ શાકભાજી વિશે જણાવાના છીએ જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય જ થશે.તો ચાલો આ અંગે તમને જણાવીએ.

આપણા સામાન્ય જીવન વિશે જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં આપણે સૌથી મોંઘામાં મોંઘી શાકભાજી 100 રૂપિયા હોય છે ત્યાં લોકો ત્રાહિમામ પોકારી જાય છે, એટલું જ નહીં આટલા રૂપિયાની અંદરો અંદર તો બીજી અનેક શાકભાજી આવી જતું હોય છે, પરંતુ આજ અમે તમને આ શાકભાજીથી પરિચિત કરાવા જઈ રહ્યા છે જેના ફક્ત એક કિલ્લોની કિંમત 1 લાખ રૂપિયા છે. આટલી બધી મોંઘી શાકભાજીની ખેતી વિદેશમાં નહીં પરંતુ આપણા જ દેશની અંદર થાય છે.

તમને જાણતા નવાય લાગશે કે આ શાકભાજીની ખેતી બિહારના ઓરંગદાબાદમાં અમરેશ સિંહ નામનો વ્યક્તિ કરે છે જે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી માનવામાં આવે છે. આ મોંઘામાં મોંઘી શાકભાજીનું નામ હાર્પ-શૂટ્સ કહેવામાં આવે છે. આવા અજીબો ગરીબ નામને લીધે જ કદાચ ઘણા બધા લોકોને આ શાકભાજી અંગેની પૂરતી માહિતી નથી.હવે આટલી મોંઘી શાકભાજી ખરીદતું કોણ હશે તે અંગે જો વાત કરવામાં આવે તો આવું શાકભાજી પણ ગણતરીના લોકો ખરીદતા હોય છે.

આ શાકભાજી એટલા માટે આટલી બધી મોંઘી છે કારણ કે આ શાકભાજીનો ઉપોયોગ બિયરમાં ફલૅવરિંગ એજેન્ટના રૂપમાં થાય છે તેમ જ હર્બલ મેડિસિન જેવી વસ્તુઓ બનાવ માટે અને એટલું જ નહીં શરીરના કેન્સર સેલ્સ પણ ખતમ કરી દે છે. આથી જ આ શાકભાજી વધારે મોંઘી છે અને તેના વિશે કોઈ જાણતું પણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *