સ્કૂલ ફંકશન મા વિદ્યાર્થિનીએ એવો ડાન્સ કર્યો કે…..લોકો જોતા જ રહી ગયા.જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. એવા અવનવા વિડીયો જોઈ ને લોકો તેનો આનંદ લેતા હોય છે. ખાસ કરીને નાના બાળકો ના ફની વિડીયો જોવાની ખુબ મજા આવતી હોય છે. ક્યારેક સ્કૂલ મા ફંક્સન યોજાતા હોય તેમાં નાના બાળકો ના ખૂબ સારા વિડીયો જોવા મળે છે.
એવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર જોવા મળે છે. વિડીયો ને જોઈ ને લોકો તેને આનંદ ઉઠાવી રહ્યા છે. શાળા કોલેજો માં ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે તેમાં બાળકો મુવી ના સોન્ગ્સ પર સ્ટેપ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વિડીયો એક સ્કૂલ નો છે જેમાં બાળકો તેમજ તેમના શિક્ષકો નાચતા કે ગાતા જોવા મળે છે.
વીડિયો માં જોઈ શકાય છે કે, એક છોકરીએ હરિયાણવી ગીત પર ખૂબ જ સારો ડાન્સ કર્યો છે. કોલેજ માં કઈ પ્રોગ્રામ હોય જે એક રૂમની અંદર કરવામાં આવી રહ્યો છે અને એક છોકરી જેણે તેની કોલેજનો યુનિફોર્મ પહેર્યો છે. તે બધાની સામે આવે છે અને હરિયાણવી ગીત પર જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે. આ જોઈને અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ તાળીઓ પાડવા લાગે છે અને ડાન્સની મજા માણે છે.
આ વિડિયો ટોપ 5 સીજી દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. જે વિડીયો ને અત્યાર સુધીમાં લખો થી પણ વધારે લોકો જોઈને આનંદ માની રહ્યા છે. વિડીયો જોઈ ને સૌ કોઈ પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમે પણ જુઓ વિડીયો.