આ બાળક ની માસુમિયત જોઈ ને તમે પણ તેના પર ફિદા થઇ જશે..તેની સાથે બની અજુગતી ઘટના..જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક નાના બાળકો ના એવા એવા ક્યૂટ વિડીયો વાયરલ થતા હોય છે કે, જોઈ ને હસી હસી ને લોટપોટ થઇ જતા હોઈએ. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે ને જોઈ ને લોકો હસીહસી ને બેવડા વળી ગયા છે. નાના બાળકો ભગવાન નું રૂપ હોય છે. તેને નાનપણ માં કઈ ખ્યાલ આવતો હોતો નથી. તેની માસુમિયત જોઈ ને ખુબ જ પ્રેમ આવતો હોય છે.
વિડીયો માં જોઈ શકાય છે કે, એક નાનો બાળક પોતાના પિતા ની સાથે તેના બગીચા માં રમી રહ્યો છે. વિડીયો માં જોવા મળે છે તેમ આ નાનો બાળક ગાર્ડન માં વૃક્ષો ને પાઇપ દ્વારા પાણી પાઇ રહ્યો છે. જેમાં બાળક સાથે અચાનક કૈક અલગ બને છે. બાળક વૃક્ષો ને પાણી પાઈને પાછો આવે છે ત્યારે તે પાણી ની પાઇપ નીચે મુકવા માંગે છે. પરંતુ પાઇપ ને નીચે મૂકી શકતો હોતો નથી.
જેવો તે પાઇપ નીચે મુકવા માંગે કે પાણી ની પાઇપ તેની માથે આવી જાય છે. અને પાઇપ નું પાણી તેની માથે જ પડવા લાગે છે. બાળક ને પણ નથી સમજાતું કે તે શું કરે? તે મહા માથામણ કરતો હોય છે. છતાં પણ પાણી તેના માથા પર જ પડતું હોય છે. આ વીડિયો જોઈ ને લોકો પણ હસી હસી ને બેવડા વળી ગયા છે. લોકો બાળક ની ક્યુટનેસ પર ફિદા થઇ ગયા છે..જુઓ વિડીયો.
આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. ક્યારેક જંગલના પ્રાણીના મસ્તીના વિડીયો તો જંગલી પ્રાણીઓના લડાઈ ના વિડીયો તો ક્યારેક ઉભા રસ્તે સ્ટંટ કરતાં યુવાનોના વિડીયો ક્યારેક ક્યારેક આવા વીડિયોમાંથી આપણને જીવનમાં કંઈક સમજવા પણ મળતું હોય છે. તો ક્યારેક વીડિયોમાંથી ભરપૂર મનોરંજન મલ્યુ રહેતું હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.