આજકાલ સોશિયલ મીડિયામાં એક થી એક ફની ચડિયાતા વિડિયો સામે આવતા હોય છે. રોજબરોજ સોશિયલ મીડિયામાં એવા ફની વીડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને લોકો પોતાનું હસવું બંધ રાખી શકતા હોતા નથી. ખાસ કરીને ફની વિડિયો લોકોને જોવા ખૂબ જ પસંદ આવતા હોય છે. એવો જ એક વિડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક પાર્કમાં વરસાદના કારણે ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યુ હોય છે. એટલું બધું પાણી ભરાઈ ચૂક્યું હોય છે કે ક્યાં ખાડો હશે અને ક્યાં જમીન હશે તે કહેવું મુશ્કેલ હતું. એવામાં એક યુવતી જે વીડિયોમાં જોઈ શકાય છે કે આ પાર્કમાં ભરેલા પાણીમાં યુવતી પાણી જોઈને જ ઠેકડા મારવા લાગી હતી. અચાનક યુવતી નો પગ એક ખાડામાં પડે છે જે પાણીથી ઢંકાઈ ગયેલ હોવાને કારણે યુવતીને દેખાયો ન હતો.
View this post on Instagram
જે બાદ યુવતી ધડામ કરતા ખાડામાં પડી હતી. એવી ખાડામાં પડી હતી કે જેને જોઈને લોકો પોતાનો હસવું પણ રોકી શકતા નથી. અને આ વિડીયો જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને ખૂબ જ કોમેન્ટો અને લાઈક મળી ચૂક્યા છે. વીડિયો માં જોઈ શકાય છે તેમ યુવતી નો પગ ખાડામાં પડ્યો કે તે આખે આખી ખાડામાં ચાલી ગઈ હતી. અને થોડીવારમાં તો ન બનવાનું બની ગયું હતું.
આમ આ વિડિયો જોઈ લોકોને ખૂબ જ મનોરંજન મળી રહ્યું છે અને કોમેન્ટો કરી રહ્યા છે. આવા અનેક વિડીયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. અને સોશિયલ મીડિયામાં લોકો આવા વિડિયો જોઈને સમય પસાર કરતા હોય છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને થોડા જ સમયમાં હજારો લાઈક્સ અને વ્યૂઝ મળ્યા છે. તેને Instagram પર bhutni_ke_memes નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!