India

જો તમારી પાસે પણ છે આ જૂનો સિક્કો તો તમે ટૂંક સમયમાં જ લખપતી બનવાનો છો જાણો સમગ્ર માહિતી……

Spread the love

મિત્રો આપડે જાણીએ છીએ કે પોતાનું ચલણ કોઈ પણ દેશ માટે ઘણુંજ મહત્વ નું હોઈ છે. વળી સમયે સમયે દરેક દેશ પોતાનું ચલણ માં ફેરફાર કરે છે જેને કારણે જૂનું ચલણ નાબૂદ થાઈ છે અને નવું ચલણ અસ્તિત્વમાં આવે છે. ત્યારે આપણને એમ થાઈ છેકે હવે આ બંધ થઇ ગયેલ ચલણ ની કોઈ જરૂર નથી અને આ ચલણ મૂલ્ય વગરનું છે. પરંતુ આપણે અહીં એક એવી વાત કરશુ જે તમારી આ ધારણા ખોટી પાડી દેશે.

મિત્રો આમતો લોકો જુના ચલણ ને સાચવતા નથી. કારણ કે લોકો ને તેવું લાગે છે કે તેનું કોઈ મૂલ્ય હવે નઈ ઉપજે. પરંતુ આપણી વચ્ચે ઘણા એવા લોકો પણ છે જેઓને આવા જુના અને બંધ થઇ ગયેલ ચલણ સાચવવામાં ઘણો રસ હોઈ છે. જો તમને પણ આવો રસ છે અને તમારી પાસે જો આ જૂનો સિક્કો છે તો તમે પણ ટૂંક સમય માં લખપતિ બનવાના છો.

મિત્રો ઘણા લોકો એવા હોઈ છે જેમને જુના સિક્કા ભેગા કરવાની અને તેને સાચવવાનો શોખ હોઈ છે. આવા શોખ ના કારણે તે જુના સિક્કા મેળવવા ઘણાખરા રૂપિયા પણ વાપરવામાં પાછી પાની કરતા નથી. હાલ કોરોના ને કારણે જ્યાં લોકોના કામ ધંધા ઠપ છે ત્યાં લોકો આવે વૈકલ્પિક રીતે નાણાં મેળવવા અને આર્થિક ઉપાર્જન માટે ના રસ્તાઓ ગોતતા થયા છે. જેમાં હવે લોકો આવા જુના સિક્કા ના વેચાણ દ્વારા લાખો રૂપિયા કમાય છે.

આઝાદી પહેલાના રાણી વિક્ટોરિયા ના એક રૂપિયાનો ચાંદીના સિક્કા ની કિંમત આજે લગભગ 2 લાખ રૂપિયા છે તેવી જ રીતે જોર્જ વી કિંગ એમ્પરર નો 1918 નો બ્રિટીશના એક રૂપિયા ની કિંમત આજે લગભગ 9 લાખ છે. તેવી જ રીતે ભારતના પણ 2 રૂપિયા નો સિક્કો કે જે વર્ષ 1994 માં બનેલો છે અને જેમાં ભારત નો ઝંડો છે તે સિક્કા ની હાલ ઘણા માધ્યમો પર કિંમત 5 લાખ રૂપિયા આસ પાસ છે.

આ સિક્કની કિંમત કવીકર વેબસાઈટ પર 5 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. જો તમારી પાસે પણ આવો સિક્કો હોઈ તો તમે પણ તેને અહીં વહેંચી શકો છો. આ માટે તમારે આ વેબસાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યાર બાદ તમારી પાસે રહેલા સિક્કા નો ફોટો પાડીને અહીં મુકવાનો છે આ સાઈટ ખરીદનાર અને વેચનાર ને મેળવવાનું કામ કરે છે. જે વ્યક્તિને તમારી નક્કી કરેલ કિંમત પર આ સિક્કો ખરીદવો હશે તે તમને સંપર્ક કરશે અને તમારી અને સામેવાળી વ્યક્તિ ની શરતો ને આધીન આ વ્યવહાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *