Gujarat

પ્રેમિકા ના લગ્ન માં પહોંચ્યો જૂનો પ્રેમી અને સ્ટેજ ઉપર ચડી પોતાની પ્રેમિકા સાથે કરીયું એવું કે સૌ જોઈને જુઓ વિડિઓ

Spread the love

મિત્રો લગ્ન એ ફક્ત છોકરા છોકરી ને જ નહીં પરંતુ બે પરિવાર ને જોડતો પ્રસંગ છે આવા લગ્નમાં પતિ પત્ની એક બીજા સાથે સાત જન્મો રહેવાની કસમો ખાઈ છે. જો વાત આપડા દેશ ની કરીએ તો અહીં લગ્નને ઘણું જ મહત્વ આપવામાં આવે છે લોકો તેને એક પવિત્ર સંસ્કાર માને છે. લગ્નનું ના સંભાળતાજ એક અલગ જ પ્રકારો ઉત્સાહ છવાઈ જાય છે.

કારણ કે આપડે લોકો લગ્ન પ્રસંગ ને એક તહેવાર માનીએ છીએ. આવા પ્રસંગ માં આખો પરીવાર એક બીજાને મળે છે અને ખુબ હસી મજાક કરીને આખા પ્રસંગ નો ભરપૂર મજા લે છે. આ ઉપરાંત લગ્નમાં વિવિધ પ્રકારનું જામવનું હોઈ છે તથા ડાન્સ અને અલગ અલગ ગીતો અને વિવિધ પ્રથાઓ પણ હોઈ છે જેમાં લોકો ને ઘણો આનંદ મળે છે. લગ્નમાં આવેલ મોટા ભાગના લોકો ફક્ત લગ્નમાં મોજ મસ્તી માટેજ આવતા હોઈ છે.

પરંતુ જેમને આંગણે પ્રસંગ હોઈ તેઓ પોતાનો પ્રસંગ નો પુરે પૂરો આનંદ લઇ શકતા નથી. કારણકે તેમના આંગણે પ્રસંગ હોવાથી તેમને અનેક ચિંતા હોઈ છે. જેમકે તમામ વસ્તુ વ્યવસ્થિ રીતે પુરી કરવી, આવનાર લોકો ને કઈ રીતે સાચવવા વગેરે અનેક જવાબદારી ઓ તેમના માથે હોઈ છે. વળી પ્રસંગ માં કોઈ વિઘ્નના આવી જાઈ તેની પણ તેમને ચિંતા રહે છે.

માતા પિતા અને પરિવાર ની ચિતા ત્યારે વધુ વધી જાઈ છે કે જયારે તે છોકરી નો કોઈ જૂનો પ્રેમી હોઈ. પરિવાર ને સતત ચિંતા રહે છે કે તે વ્યક્તિ લગ્નમાં આવીને કોઈ પ્રકારના નાટકો ન કરે. અને પ્રસંગ શાંતિથી પૂરો થઇ જાઈ તેમાં જ તેઓ મથેલાં હોઈ છે, પરંતુ હાલ સોસીયલ મીડિયા પર એક એવો વિડિઓ વાયરલ થઇ રહીયો છે જેમાં આવીજ ઘટના જોવા મળે છે.

આમ તો સોસીયલ મીડિયા પર અનેક પ્રકારના વિડિઓ જોવા મળે છે તેમાં પણ લગ્નને લગતા વિડિઓ વધુ વાયરલ થાઈ છે. તાજેતર માં જોવા મળતા વિડિઓ માં દેખાઈ છેકે એક પ્રેમી પોતાની પ્રેમિકાના લગ્નમાં આવે છે અને સ્ટેજ પર જઈ તેને મીઠાઈ ખવડાવવાની કોશિશ કરે છે પરંતુ પ્રમિકા મીઠાઈ ખાતી નથી અને તે પ્રેમી ત્યાંથી રડતો રડતો ચાલીયો જાઈ છે. આ દ્રસ્ય જોઈ ત્યાં આવેલ લોકો આશ્ચર્ય અનુભવે છે.

વિડિઓ જોતા એવો પ્રશ્ન થાઈ છેકે આ આવેલ પ્રેમીને કોઈ એ મારિયો કેમ નહીં. તો તમને જણાવી દઈએ કે તાજેતર માં એવો ટ્રેન્ડ છેકે લોકો લગ્નમાં જઈ લગ્ન કરી રહેલ છોકરીના ખોટા પ્રેમી તરીકેની એકટિંગ કરે છે કદાચ અહીં પણ આવુજ થઇ રહીયુ હશે તેવું માનવામાં આવે છે. જોકે આ વિડિઓ પાછળ ની હકીકત આપણને ખબર નથી પરંતુ હાલ આ વિડિઓ લોકો માં ઘણો વાયરલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *