મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બૉલીવુડ ની લોકપ્રિયતા દેશ વિદેશ સુધી ફેલાયેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકો બોલીવુડ ફિલ્મ અને તેના કલાકારો ને ઘણો પ્રેમ આપે છે. તેવામાં લોકો ની ઈચ્છા પોતાના મનપસંદ કલાકારોના અંગત જીવન અને તેમના પરિવાર વિશે જાણવાની હોઈ છે. કે જે સામાન્ય બાબત છે. ફેન્સ એવું ઇચ્છતા હોઈ છેકે તેમની પાસે પોતાના પસંદગની કલાકાર અંગે સંપૂર્ણ માહિતી હોઈ તેવામાં આજે આપણે આ અહેવાલ માં એવીજ માહિતી મેળવવાની છે કે જેના વિશે કદાચજ કોઈને ખબર હશે.
મિત્રો આપણે અહીં શાહરુખ ખાન અને તેમની પુત્રી સુહાના ખાન વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શાહરુખ ખાન ઘણી જ મોટી લોક ચાહના ધરાવે છે. હાલના સમય માં તેઓ વિશ્વના સૌથી ધનિક કલાકારો પૈકી એક છે. તેઓ એક્ટીંગ જગત ઉપરાંત અન્ય ઘણા ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. જો કે તેઓ આજે જે મુકામ પર છે. ત્યાં સુધી પહોંચવા તેમણે ઘણી મહેનત કરી છે. જેના કારણે આજે તેઓ બૉલીવુડ અને ફેન્સના દિલ પર રાજ કરે છે.
મિત્રો શાહરુખ ખાનને લોકો કિંગ ખાન તરીકે પણ ઓળખે છે, એક સમયે શાહરુખ ખાનનો જલવો આખી બોક્સ ઓફિસ પર હતો તેમની ફિલ્મો જોવા માટે દર્શકો આતુર રહેતા હતા. જોકે હાલમાં તેમની ફિલ્મો કઈ સારું પ્રદર્શન કરી શક્તિ નથી. જો કે છેલ્લા ઘણા સમયથી શાહરુખ ખાન અને તેમના પરિવાર પર જાણે મુશીબત નો પહાડ આવી પડ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ શાહરુખ ખાન નો પુત્ર આર્યન ખાન એક બોટ પર ડ્રગ્સ ના કેશમાં પકડાઈ ગયો હતો. અને તેને જેલ પણ થઇ હતી. જોકે આ બાબતે શાહરુખ ખાનની ઇમેજને ઘણી બગાડી હતી.
મિત્રો આ બાબત ને કારણે શાહરુખ ખાન ઘણા ચર્ચામાં રહ્યા હતા. જો કે હાલમાં ફરી એક વખત શાહરુખ ખાન અને તેમનો પરિવાર ચર્ચામાં છે. જો કે આજ વખતે શાહરુખ ખાન પુત્ર આર્યન નહિ પરંતુ તેમની પુત્રી સુહાના ખાન ના કારણે ચર્ચામાં છે. મિત્રો જણાવી દઈએ કે હાલમાં સુહાના પોતાના રિલેશનશિપ ના કારણે ઘણી ચર્ચામાં છે,. અને હવે તો એવી પણ અટકળો ચાલી રહી છે કે તેમની આ રિલેશનશિપ ને તેમના પિતા શાહરુખ ખાને પણ સ્વીકૃતિ આપી દીધી છે. અને તેઓ આ યુવક સાથે સુહાના ખાન ના લગ્ન પણ કરવા જઈ રહ્યા છે.
મિત્રો જો વાત આ યુવક અંગે કરીએ તો જણાવી દઈએ કે તે ચંકી પાંડેના ભાઈનો પુત્ર અહાન પાંડે છે.હા મિત્રો એવા સમાચાર છેકે શાહરુખ ખાનની લાડકી ચંકી પાંડે ના ઘરની વહુ બનવા જઈ રહી છે. મિત્રો જણાવી દઈએ કે અહાન પાંડે અને સુહાના ખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી કંઈક ચાલતું હોવાની ચર્ચા ચાલી રહી છે જેના કારણે તેઓ બંને એક બીજા સાથે ઘણી જગ્યાઓ એ જોવા મળે છે. જેના કારણે હવે એવી આશંકા છેકે અહાન અને સુહાના વચ્ચે પ્રેમ સંબંધો ચાલી રહ્યા છે. જણાવી દઈએ કે અહાન અને સુહાના ટૂંક સમય માં બૉલીવુડ માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.