આર્યન ખાન ની ધરપકડ થી ડુબ્લીકેટ શાહરુખ મુશ્કેલી મા મુકાયો ! પડી રહી છે એવી મુશ્કેલી કે

મિત્રો આપડે સૌ બોલીવુડ વિશે જાણીએ જ છીએ તે પોતાની કમાલ ની ફિલ્મ ને કારણે સમગ્ર વિશ્વ માં પ્રસિદ્ધ થયું છે પરંતુ હાલ માં તે કંઈક અલગ કારણોથી ચર્ચા માં છે. જેનું કારણ છે ડ્રગ્સ. ખાસ તો સુશાંત સિંહ ના મૃત્યુ પછી તો આ મુદ્દો ઘણો ગરમાયો છે.

પોલીસ ટીમ દ્વારા દેશ ના અલગ અલગ ખૂણામાં છાપા મારી ને આવા ગેરકાયદેસર નાં નશાનો વેપાર કરતા લોકોને પકડવામા આવી રહિયા છે. તેવામાં પોલીસ દ્વારા બોલીવુડ ના જાણીતા સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ને એનસીબીએ કસ્ટડીમાં લીધો છે. જેને કારણે શાહરુખ ખાન અને તેમના પરિવાર ને તેના કારણે ઘણીજ  સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે તેના ચાહકો અને ડુપ્લિકેટ્સ માટે પણ સમસ્યાઓ ઉભી થઈ છે.

એક બાજુ જ્યારે શાહરુખ ખાન દ્વારા પ્રમોટ કરવામાં આવેલા બ્રાન્ડ્સને તેમના હાથને પાછા ખેંચી લીધા છે, ત્યારે તેમના ડુપ્લિકેટ તરીકે કામ કરતા વ્યક્તિ રજૂ પાસેથી પણ લોકો પોતાના કામ પાછા ખેચી રહિયા છે.  શાહરુખ ખાનનું ડુપ્લિકેટ રાજુ રહુકરએ એક ઇન્ટરવ્યુમાં કહીંયુ હતું કે તાજેતરમાં તેના બે કાર્યક્રમો રદ કર્યા હતા.

રાજુએ જણાવ્યું હતું કે તેની પાસે કોરોનાને કારણે છેલ્લા  લગભગ દોઢ વર્ષથી કામ નહોતું , જ્યારે કોરોના હળવો પડ્યો છે અને હવે વસ્તુઓ સારી થવા લાગી હતી, ત્યારે તેમની પાસે જયપુરમાં યોજાનારી જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવાનો હતો.

એક અઠવાડિયા પછી તેમને તે જ શહેરમાં અન્ય એક મેળાવડામાં હાજરી આપવાની હતી પરંતુ બંને કાર્યક્રમો રદ્દ થઈ ગયા. જેનું કારણ હાલ ના આર્યન પર ચાલી રહેલ આ કાર્યવાહી છે. જેને કારણે વર્તમાન માં લોકો ના મનમાં શાહરુખખાન પ્રત્યે અલગ જ વિચારો છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *