India

આ લેખ વાંચ્યા પછી કોઈ માતા પિતા ગર્ભ પાત કરાવવાનુ નહી વિચારે….

Spread the love

મિત્રો માત્રુત્વ એ દરેક મહિલા માટે એક નવો અહેસાસ છે દરેક મહિલા સારી માતા બનવાની અને પોતાના આવનાર બાળક ને પોતાની તમામ ખુશીઓ આપવા અનેક પ્રયત્ન કરે છે. આવનાર બાળક ફક્ત તે મહિલજ નહીં પરંતુ તેની સાથે જોડાયેલ આખા પરિવારને ઘણી જ ખુશી આપે છે.

પરંતુ સમાજ માં એવા પણ લોકો છે જે આ ખુશીઓ ને નજર લગાવે છે અને આવનાર બાળક ને આવતા પહેલાજ માતાના ગર્ભમાં મારી નાખે છે. જેને ગર્ભ હત્યા કહેવાય છે. જોકે આવું કૃત્ય ગેરમાનવીય છે. મિત્રો શું તમે જાણો છો કે ગર્ભ પાત ને કારણે તે માસૂમ બાળકને કેટલી પીડા સહન કરવી પડે છે? આપડે અહીં તેના વિશે વાત કરશુ.

અમેરિકામાં 1984 માં એક સંમેલન યોજાયું જેનું નામ નેશનલ રાઇટસ ટુ  લાઇફ કન્વેક્સન તેમાં એક ડો. બનાર્ડ નેથેન્સ દ્વારા ગર્ભપાત ને લઇ એક મૂંગી ફિલ્મ બનાવવામાં આવી જે આ પ્રકારે હતી. એક માસૂમ નાની બાળકી માતાના ગર્ભમાં રમતી અને અંગૂઠો ચુસતી જોવા મળતી હતી બધું સારું હતું તેણી ના હૃદય ના ધબકારા 120 ની ગતિએ હતા.

તેવામાં પહેલું ઔજાર સસ્કન પંપ ગર્ભની દિવાલ પાસે ફેરવવા માં આવ્યું તયારે તે બાળકી ને જાણ થઈ કે કંઈક વસ્તુ તેના સુરક્ષા ક્ષેત્ર માં આવે છે ત્યારે અચાનક તે હથિયાર બાળકીના શરીર ના ટૂકડે ટૂકડા કરી નાખે છે. તેને એવી રીતે બાળકી ના કટકા કરિયા જાણે તે જીવતી જ નાં હોય તે સમયે તેના હૃદય ના ધબકારા 200 ની ગતિએ પહોંચી ગયા.

આ દર્દથી બચવા તે પ્રયત્ન કરતી હતી પરંતુ તેને આ દર્દ સહન કરવું પડિયું અંતમાં એક ઘણા મજબૂત ઓજાર વડે તેની ખોપડી થોડી નાખવમા આવી કે જેથી ટ્યૂબ દ્વારા તેને બહાર કાઢી શકાય આવો દર્દનાક બનાવ બનવામાં માત્ર 15 મિનિટ થયા.

આ ઘટનાની ભયાનકતા તે પરથી જાણી શકાય છે કે આ ફિલ્મ બનાવનાર ડોક્ટર પોતાની ફિલ્મ જોયા પછી પોતેજ પોતાના ક્લિનિક માથી ચલિયો ગયો અને ફરી કયારેય પછો નાં આવીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *