”મેં નાગિન તું સપેરા…” ગીત પર શિલ્પા શેટ્ટી એ ડાન્સ કરી ને ધમાકેદાર એન્ટ્રી મારી શો માં ચાર ચાંદ લાગી ગયા…જુઓ વિડીયો.
બૉલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ હાલમાં એક ટીવી શો માં એવો ડાન્સ કર્યો કે લોકો ના દિલ જીતી લીધા. શિલ્પા નો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કલર્સ ટીવી ચેનલ પર આવતી ડાન્સ ની સિરિયલ ડાન્સ દીવાને જુનિયર માં ડાન્સ ની ધૂમ મચી રહી છે. આ શો માં એક થી એક ચડિયાતા નાના બાળકો ડાન્સ કરીને લોકો ને હેરાન કરી મૂકે છે.
આગામી એપિસોડ માં શિલ્પા શેટ્ટી આમા મહેમાન બની ને શો માં ચાર ચાંદ લગાવા જય રહી છે. શિલ્પા ની એન્ટ્રી થશે એટલે શો માં અનોખી રોનક જોવા મળશે. આ દરમિયાન શો દ્વારા હાલમાં જ આની ઝલક મૂકી દીધી છે. એટલકે કે શો દ્વારા પ્રોમો વિડીયો મુકવામાં આવેલો છે. જેમાં શિલ્પા નાગિન ડાન્સ કરતી નજરે પડે છે.
પ્રોમો વિડિયો માં જોઈ શકાય છે કે, શિલ્પા શેટ્ટી સોન્ગ્સ ”મેં નાગિન તું સપેરા…” પર જોરદાર ડાન્સ કરતી નજરે ચડે છે. રેડ કલર ના કપડામાં ખુબ જ સુંદર લાગી રહી છે. અને સ્ટેજ પર ધમાકેદાર એન્ટ્રી મારે છે. શિલ્પા ની એન્ટ્રી ને જોઈ ને લોકો ચોકી જાય છે. શિલ્પા ને જોઈ ને એક સમય માટે તો કરણ ના હોશ ઉડી ગયા હતા.
કરણ કુન્દ્રા શિલ્પા ના વખાણ કરતા કહે છે કે, ખરેખર તમે આ સોન્ગ્સ માં ખુબ જ સુંદર પરફોર્મ કર્યું. આ વિડીયો ઘણા લોકો જોઈ ચુક્યા છે. શિલ્પા નો હોટ અંદાજ જોઈ ને લાગે છે કે હવે ના એપિસોડ માં ખુબ જ ધમાલ થવાની છે. શિલ્પા પણ કયારેક ડાન્સ ની સિરિયલો માં જજ ની ભૂમિકા કરતી નજરે પડે છે. શિલ્પા ના ડાન્સ સુપરહિટ હોય છે. જુઓ વિડીયો.
Shilpa Shetty ke iss dhuaandhaar entry ne kya Karan ki tarah udaa diye aapke bhi hosh? 🔥❤️
Dekhiye #DanceDeewaneJuniors har Sat-Sun raat 9 baje, sirf #Colors par. Anytime on @justvoot @marzipestonji @kkundrra #NeetuKapoor #NoraFatehi pic.twitter.com/7JaNDMrdTA
— ColorsTV (@ColorsTV) June 1, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.